બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An incident of robbery has come to light in the house of Bhiloda MLA PC Baranda

ભિલોડા / 'મારા બંને હાથ પગ અને ગળું બાંધ્યું, મોઢે ડૂચો મારી દીધો, ' MLA ગુજરાતના ઘરે પત્નીને બંધક બનાવી લૂંટને અંજામ, પોલીસ ડર ગાયબ?

Dinesh

Last Updated: 11:40 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટની ઘટના સામે આવી છે, જ્યાં ગત રાત્રે ઘરમાં ઘુસીને બે બુકાની ધારીઓએ લૂંટ મચાવતા ચકચાર મચી ગઈ હતી

 

  • ભિલોડાના MLA પી.સી.બરંડાના ઘરે લૂંટ 
  • પત્નીને ઘરમાં જ બંધક બનાવી કરાઈ લૂંટ 
  • બે શંકાસ્પદ ઈસમોની પોલીસે કરી અટકાયત

રાજ્યમાં સુરક્ષાની વાતો તો ખુબ થાય છે. પરંતુ લૂંટારાઓ, ચોરો અને ગુંડાઓને ક્યાંક કાયદાનો ડર રહ્યો નથી. કારણ કે, હવે તો ખૂદ ધારાસભ્યોના ઘરેથી પણ ચોરી થવા લાગી છે. વાત ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં થયેલી લૂંટની છે. જ્યાં ગત રાત્રે ઘરમાં ઘુસીને બે બુકાની ધારીઓએ લૂંટ મચાવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં ધારાસભ્યના પત્નીને ઘરમાં બંધક બનાવી લૂંટારાઓ દ્વારા લૂંટ કરવામાં આવી હતી. 

સોના-ચાંદી અને રોકડની લૂંટ 
જેમાં બુકાની ધારીઓ સોના-ચાંદીમાં દાગીના સહિત રોકડની લૂંટ કરીરે ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટના બાદ ધારાસભ્યના પત્ની ગભરાયેલા જોવા મળ્યા હતાં. પોતાના ઘરે લૂંટ થઈ હોવાની જાણ થતાં જ ધારાસભ્ય ગાંધીનગરથી વાકાટીંબા દોડી આવ્યા હતા. બીજી તરફ  અરવલ્લી એસપી સહિતનો પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસે બે શકમંદોને ઝડપી પાડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

લૂંટારાઓ પર પોલીસ કડક કાર્યવાહી કરે 
જો એક ધારાસભ્યનું ઘર જ સુરક્ષિત ન હોય તો સામાન્ય માણસનું ઘર કેવી રીતે સુરક્ષિત રહેશે. ત્યારે આશા રાખીએ કે, લૂંટારાઓ પર પોલીસ કડક કાર્યવાહી કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ