ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 5 વર્ષમાં ₹5,00,000ની કમાણી? રિસ્ક 'Zero', જાણો પોસ્ટ ઓફિસની દમદાર સ્કીમ વિશે

photo-story

5 ફોટો ગેલેરી

ફાયદાની વાત / 5 વર્ષમાં ₹5,00,000ની કમાણી? રિસ્ક 'Zero', જાણો પોસ્ટ ઓફિસની દમદાર સ્કીમ વિશે

Last Updated: 08:53 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમારી પાસે એકસાથે મોટી રકમ છે અને તેને સુરક્ષિત જગ્યાએ રોકીને સારું વ્યાજ મેળવવા માંગો છો તો પોસ્ટ ઓફિસની એક સ્કીમ તમારા કામની છે. ચાલો જાણીએ તેના વિષે.

1/5

photoStories-logo

1. સ્મોલ સેવિંગ સ્કીમ્સ

જો તમે એવું રોકાણ શોધી રહ્યા છો જ્યાં પૈસા સુરક્ષિત રહે અને સારું વ્યાજ પણ મળે તો પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ એક શાનદાર ઓપ્શન છે. આ તમામ યોજનાઓમાં સરકાર પોતે જ તમારા પૈસાની સુરક્ષાની ગેરંટી આપે છે. એટલે રિસ્ક લગભગ ઝીરો છે. આમાંની પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ ખાસ કરીને એકસામટું રોકાણ કરીને વધુ વ્યાજ કમાવા માટે ફેમસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વ્યાજદર

સરકાર આ સ્કીમમાં રોકાણની મુદત પ્રમાણે અલગ-અલગ વ્યાજદર આપી રહી છે. જેમાં 1 વર્ષના રોકાણ પર 6.90%, 2 વર્ષ માટે 7.00%, 3 વર્ષ માટે 7.10% અને 5 વર્ષની મુદત માટે સૌથી વધુ 7.50% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. એટલે કે લાંબા ગાળાનું રોકાણ કરનારાઓને આ યોજનામાં વધુ વ્યાજનો લાભ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કેટલા પૈસા જમા કરી શકાય?

આ ખાતું માત્ર 1000 રૂપિયાથી ખોલી શકાય છે અને મેક્સિમમ રોકાણની કોઈ મર્યાદા નથી. જેમાં સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટ બંને ખોલાવી શકાય છે. નજીકના પોસ્ટ ઓફિસમાં જઈને સરળતાથી અરજી કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 5 લાખ વ્યાજ કેવી રીતે મળશે?

જો તમે 5 વર્ષ માટે એકસાથે 11.5 લાખ રૂપિયા જમા કરો તો 7.50% વ્યાજ દર પ્રમાણે મેચ્યોરિટી પર કુલ રકમ લગભગ 16,67,440 રૂપિયા થાય છે. આમાંથી માત્ર વ્યાજ તરીકે જ આશરે 5,17,44 રૂપિયા મળે છે. એટલે કે એક વાર રોકાણ કરીને જ 5 લાખથી વધુ વ્યાજ કમાઈ શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ટેક્સમાં પણ ફાયદો

આ સ્કીમમાં રોકાણ કરવા પર આવકવેરા અધિનિયમની કલમ 80સી હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. એટલે સુરક્ષા, સારું વ્યાજ અને ટેક્સ બેનિફિટ એમ ત્રણેય એકસાથે મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Post Office Scheme Savings Schemes Time Deposit Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ