બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An accident occurred due to stray cattle in Dharampur of Valsad

વલસાડ / રખડતાં ઢોર રસ્તા પર બેઠા હતા, અચાનક ફૂલ સ્પીડે આવેલા બુલેટ સવાર બે યુવકો હવામાં ફંગોળાયાં, રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

Dinesh

Last Updated: 10:41 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

valasad news : વલસાડના ધરમપુરમાં રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાયો છે, બાઈક સવાર બે યુવકો ઢોર સાથે અથડાતા હવામાં ફંગોળાતા બંન્ને યુવકોને ગંભીર ઇજા પહોંચી છે.

  • ધરમપુરમાં રખડતા ઢોરને કારણે અકસ્માત
  • રસ્તા વચ્ચે બેઠેલા ઢોરના કારણે અકસ્માત 
  • બાઈક સવાર બે યુવકો ઢોર સાથે અથડાયા


રાજ્યના વિવિધ શહેરમાં લોકોને રોજબરોજ કનડતી સમસ્યાની વાત કરીએ તો રખડતાં ઢોરનો પ્રશ્ન સૌથી મોખરે ચર્ચાતો રહ્યો છે. રોડ રસ્તા પર ઠેરઠેર બેઠેલાં રખડતાં ઢોર અવાર નવાર અકસ્માત સર્જે છે. વલસાડના ધરમપુરમાં રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાયો છે. 

રખડતા ઢોરને કારણે અકસ્માત
વલસાડના ધરમપુરમાં રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાયો છે. બાઈક સવાર બે યુવકો ઢોર સાથે અથડાતા હવામાં ફંગોળાયા હતા અને બાઈક સવાર બંન્ને યુવકોને ગંભીર ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. 

રખડતાં ઢોર ભય
શહેરમાં રોડની વચ્ચોવચ સર્કલ પર, ફૂટપાથ પર, રોડ ડિવાઇડરની બાજુમાં, શાકમાર્કેટ કે તંત્રના કચરાના સ્પોટની આસપાસ રખડતાં ઢોરનો જમેલો જોવા મળે છે. આ રખડતાં ઢોરની ઝપટમાં આવીને શાકમાર્કેટમાં આવતી મહિલાઓ, વૃદ્ધો અને ટુ વ્હીલરચાલકો ઈજાગ્રસ્ત થતાં આવ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ