બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / american diplomat don heflin on allowing indian students to go to the us

તમારા કામનું / અમેરિકા જવા માંગતા વિદ્યાર્થીઓને 14 જૂનથી મળશે વીઝા ઈન્ટરવ્યૂ સ્લોટ, રસીકરણ નહીં પણ કરવું પડશે આ કામ

Dharmishtha

Last Updated: 07:28 AM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા જનારા વિદ્યાર્થીઓને દેશમાં પ્રવેશ કરાવવા માટે કોરોના રસીકરણના કોઈ પણ પ્રમાણ પત્રની જરુર નથી. પણ આ ટેસ્ટ કરાવવો પડશે.

  • અમેરિકા જનારા વિદ્યાર્થીઓને રસીકરણના કોઈ પણ પ્રમાણ પત્રની જરુર નથી
  •  72 કલાકની અંદર કરવામાં આવેલા કોરોના ટેસ્ટની નેગેટિવ રિપોર્ટની જરુર
  • કાયદેસરની વિઝા યાત્રાને સુવિધાજનક બનાવાવને મુખ્ય પ્રાથમિક્તા 

એક  વરિષ્ઠ અમેરિકન રાજનાયિકે તે રવિવારે કહ્યુ કે ભારતમાં અમેરિકન મિશન જૂલાઈ અને ઓગસ્ટમાં વધારેમાં વધારે વિદ્યાર્થી વિઝા અરજદારોને જગ્યા આપવા માટે સક્રિય રુપથી કામ કરી રહ્યા છે. અને તેમની કાયદેસરની વિઝા યાત્રાને સુવિધાજનક બનાવાવને મુખ્ય પ્રાથમિક્તા છે.

 72 કલાકની અંદર કરવામાં આવેલા કોરોના ટેસ્ટની નેગેટિવ રિપોર્ટની જરુર

અમેરિકન દૂતાવાસમાં વાણિજ્ય મામલાને મિનિસ્ટર કાઉન્સિલર ડોન હેફલિને એમ પણ કહ્યું કે અમેરિકા જનારા વિદ્યાર્થીઓને દેશમાં પ્રવેશ કરાવવા માટે કોરોના રસીકરણના કોઈ પણ પ્રમાણ પત્રની જરુર નથી. જો કે તેમનું વિમાન ઉડાન ભરે તેના 72 કલાકની અંદર કરવામાં આવેલા કોરોના ટેસ્ટની નેગેટિવ રિપોર્ટની જરુર રહેશે.

અમેરિકા જનારા વિદ્યાર્થીઓને રસીકરણના કોઈ પણ પ્રમાણ પત્રની જરુર નથી

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુસાર તેમણે કહ્યુ કે અમેરિકામાં પ્રવેશ કરવા માટે રસીકરણની જરુર નથી. પરંતુ અનેક સંસ્થાનોને પોતાની જરુરીયાતો નક્કી કરેલી છે. અમેરિકામાં શિક્ષા પ્રણાલી સંઘીય સરકારથી સ્વતંત્ર રુપથી સંચાલિત થાય છે અને વિદ્યાર્થીઓને વ્યક્તિગત રસીકરણની જરુરિયાતોનું પાલન સુનિશ્ચિત કરવા માટે પોતાના સંસ્થાનોની સાથે વાતચીત કરવી જોઈએ.

કાયદેસરની વિઝા યાત્રાને સુવિધાજનક બનાવાવને મુખ્ય પ્રાથમિક્તા 

હેફલિનનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોરોનાને કારણે વિઝામાં મળવામાં કેટલાક પ્રતિબંધોને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષા માટે અમેરિકા જવા ઈચ્છુક ભારતીય વિદ્યાર્થીઓમાં ચિંતા વધી છે.  દૂતાવાસે સોમવારથી ભારતીય  વિદ્યાર્થીઓ માટે વિઝા ઈન્ટરવ્યૂહ સ્લોટ આપવાનો શરુ કરશે. હેફલિને કહ્યુ કે અમે વિદ્યાર્થી અને તેમના પરિવારોને થનારા તણાવ અને ચિંતાને સમજીએ છીએ અને અમે જુલાઈ અને ઓગસ્ટમાં વધારેમાં વધારે વિદ્યાર્થી વિઝાના અરજદારોને જગ્યા આપવા માટે સક્રિય રુપથી કામ કરી રહ્યા છે. અમેરિકામાં વિદ્યાર્થીઓની કાયદેસરની વિઝા યાત્રાને સુવિધાજનક બનાવાવને મુખ્ય પ્રાથમિક્તા છે.

અમેરિકામાં 1 ઓગસ્ટ અથવા તે બાદ શૈક્ષણિક કાર્યક્રમ શરુ થઈ શકે

તેમણે કહ્યુ કે અમેરિકામાં 1 ઓગસ્ટ અથવા તે બાદ શૈક્ષણિક કાર્યક્રમ શરુ થઈ શકે છે અને તે માટે અમેરિકા જનારા ઈચ્છુક વિદ્યાર્થી શૈક્ષણિક કાર્યક્રમ શરુ થવાના 30 દિવસ પહેલા સુધી ત્યાં આવી શકે છે. હેફલિનેકહ્યુ કે આ મામલે એનઆઈઈની જરુરીયાત નથી. એનઆઈઈના હેફલિને કહ્યુ કે વિદ્યાર્થીઓ પોતાના સંબંધિત વિશ્વવિદ્યાલયના સંપર્કમાં રહ્યા જેથી અમેરિકા જવાનો સમય નક્કી થઈ શકે.

માતા પિતાને પ્રવાસી માનવામાં આવશે?

જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે અમેરિકા જનારા વિદ્યાર્થીઓની સાથે તેમના માતા પિતા જવા માંગે તો તેમને વિઝા મળશે તો અધિકારીઓએ ક્યું કે આવા મામલામાં માતા પિતાને પ્રવાસી માનવામાં આવશે અને રાષ્ટ્રપતિના આદેશ હેઠળ પ્રવાસ પર પ્રતિબંધ છે.  ભારતમાં કોરોનાની સ્થિતિ જોતા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતથી કેટલીક બિન જરુરી પ્રવાસિઓની યાત્રાને પ્રતિબંધિત કરી છે જે 4 મેથી અમલમાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ