બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / amavasya 2023 upay never cut nails and these 3 things should not be done on amavasya tithi

ધર્મ / જીવનમાં થતા નુકસાનથી બચવું છે? તો ભૂલથી પણ અમાસના દિવસે ન કરતા આ 3 કાર્યો, નહીંતર લક્ષ્મીજી થશે નારાજ

Manisha Jogi

Last Updated: 08:57 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ પંચાંગ અનુસાર દર માસની કૃષ્ણ પક્ષની અંતિમ તિથિને અમાસ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં અમાસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું દાન-ધર્મની પરંપરા છે.

  • હિંદુ ધર્મમાં તમામ તિથિનું વિશેષ મહત્ત્વ
  • સનાતન ધર્મમાં અમાસનું વિશેષ મહત્ત્વ
  • અમાસના દિવસે શું ના કરવું જોઈએ?

હિંદુ ધર્મમાં તમામ તિથિનું એક વિશેષ મહત્ત્વ છે. હિંદુ પંચાંગ અનુસાર દર માસની કૃષ્ણ પક્ષની અંતિમ તિથિને અમાસ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં અમાસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું દાન-ધર્મની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃદેવ અમાસના સ્વામી ગણવામાં આવે છે. અમાસના દિવસે શું ના કરવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

આ વસ્તુઓનું સેવન ના કરવું
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમાસના દિવસે માંસ-મદિરાનું સેવન ના કરવું જોઈએ. આ દિવસે માંસ-મદિરાનું સેવન કરવાથી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે. લસણ ડુંગળીને તામસી ભોજન ગણવામાં આવે છે, અમાસના દિવસે આ વસ્તુનું સેવન ના કરવું જોઈએ. 

ભૂલથી પણ આ કામ ના કરવા જોઈએ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમાસના દિવસે કોઈપણ વ્યક્તિએ વાળ અને નખ ના કાપવા જોઈએ. આ પ્રકારે કરવાથી પિતૃ નારાજ થઈ શકે છે. ઉપરાંત વાળ પણ ના ધોવા જોઈએ. આ દિવસે વાળ ધોવાથી અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. 

લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે
ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે લડાઈ ઝઘડો ના કરવો જોઈએ અને કોઈપણ વ્યક્તિને ખરાબ શબ્દો ના કહેવા જોઈએ. આ દિવસે સાવરણી ના ખરીદવી જોઈએ, મુંડન અને ગૃહ પ્રવેશ ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યો ના કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ