બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / akshay kumar applauds shah rukh khan for jawan crossing 1000 crore

મનોરંજન / 'હું વધારે ખુશ છું...', SRKની Jawan ફિલ્મે 1000 કરોડનો આંકડો પાર કરતા અક્ષયે કરી પ્રશંસા, જુઓ શું કહ્યું

Manisha Jogi

Last Updated: 11:12 AM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 1,000 કરોડની કમાણી કરી છે. ફિલ્મના કલેક્શન બાબતે અક્ષય કુમારે શાહરૂખ ખાનના વખાણ કર્યા છે.

  • શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી
  • ફિલ્મે વૈશ્વિક સ્તરે 1,000 કરોડની કમાણી કરી
  • અક્ષય કુમારે શાહરૂખ ખાનની કરી પ્રશંસા

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 1,000 કરોડની કમાણી કરી છે અને હજુ પણ આગળ વધી રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ બેંચમાર્ક સેટ કર્યો છે. અક્ષય કુમારે જણાવ્યું કે, ફિલ્મ ‘જવાન’એ 2,000-3,000 કરોડનો બેંચમાર્ક સેટ કર્યો છે. અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ હમણાં જ રિલીઝ થઈ છે અને ફિલ્મ ‘જવાન’ની સામે ટકી શકી નથી. 

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’, ફિલ્મ ‘જવાન’ અને સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ત્રણ ફિલ્મોએ શાનદાર કલેક્શન કર્યું છે અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મોના શાનદાર કલેક્શન બાબતે અક્ષય કુમારે રિએક્શન આપ્યું છે. 

અક્ષય કુમારે આ વાત જણાવી
અક્ષય કુમારે શાહરૂખ ખાનના વખાણ કર્યા છે અને જણાવે છે કે, ‘હું આશા રાખું છું કે, તેઓ ઈન્ડસ્ટ્રીને વધુ શાનદાર અને હિટ ફિલ્મો આપે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ સારો બિઝનેસ કરતા હું ખુશ છું. ગદર 2 અને OMG 2એ પણ સારું કલેક્શન કર્યું છે, જે ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારી વાત છે.’

અક્ષય કુમારે જણાવ્યું કે, ફિલ્મ ‘જવાન’નો 1,000 કરોડનો બેંચમાર્ક છે. હું આશા રાખું છું કે, 2,000-3,000 કરોડની ફિલ્મો બનાવે. ત્યારપછી અમે હોલીવુડ ટાઈપ ફિલ્મો બનાવી શકીએ છીએ. જે પ્રકારનું સિનેમા, સ્ક્રીનપ્લે અને સ્ક્રિપ્ટ છે, તે આપણી પાસે નથી. અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપરા લીડ રોલમાં છે. ફિલ્મ ‘મિશન રાનીગંજ’એ અત્યાર સુધીમાં 13.85 કરોડનું કલેક્શન કર્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ