બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay in Bollywood, Rajinikanth became the actor with the highest tax payer in the South - Income Tax Department honored this way

Rajinikanth / ઇન્કમ ટેક્સ વિભાગે કર્યું થલાઈવાનું સન્માન, રજનીકાંતની દીકરીએ શેર કરી ગર્વભરી પળો

Megha

Last Updated: 03:53 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ઇન્કમ ટેક્સ દિવસ પર સુપરસ્ટાર રજનીકાંતનું સમ્માન કરવામાં આવ્યું હતું.

  • સુપરસ્ટાર રજનીકાંત સૌથી વધુ ટેક્સ ચુકવનાર વ્યક્તિમાંથી એક છે
  • ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સુપરસ્ટાર રજનીકાંતનું સમ્માન કરવામાં આવ્યું
  • રવિવારે સવારે આવકવેરા વિભાગે અક્ષય કુમારને સન્માન પત્રથી સન્માનિત કર્યા હતા

તમિલ ફિલ્મના સુપરસ્ટાર રજનીકાંત સૌથી વધુ ટેક્સ ચુકવનાર વ્યક્તિમાંથી એક છે તો ઇન્કમ ટેક્સ દ્વારા એમને પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ઇન્કમ ટેક્સ દિવસ પર સુપરસ્ટાર રજનીકાંતનું સમ્માન કરવામાં આવ્યું હતું. 

આ જાણકારી સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યાએ આપી હતી. ઐશ્વર્યા એ તેના સોશ્યલ મીડિયા પર આ વાત તેમના ફેંસ સાથે શેર કરી હતી. ઐશ્વર્યા એ ખુદ એ તેના પિતાની ગેરહાજરી પર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મળેલ આ સમ્માનનો સ્વીકાર કર્યો હતો. 

એમને શેર કરેલ તસ્વીરમાં સત્થે કેપ્શન આપ્યું હતું કે, ' જિમ્મેદાર અને સૌથી વધુ ટેક્સ દેવા વાળા ટેસ્કપપેયરની દીકરી થવા પર મને ઘણો ગર્વ છે. અપ્પાને સમ્માનિત કરવા માટે તમિલનાડુ અને પોંડીચેરી ના ટેક્સ વિભાગને આભાર. 

જો કે મીડિયા રીપોર્ટ અનુસાર રવિવારે સવારે આવકવેરા વિભાગે અક્ષય કુમારને સન્માન પત્રથી સન્માનિત કર્યા હતા અને તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી વધુ કરદાતાઓમાંના એક તરીકે ઓળખાવ્યા હતા. છેલ્લા 5 વર્ષોમાં અભિનેતા સતત ભારતના સૌથી વધુ કર ચૂકવતા કરદાતાઓમાં સામેલ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય હાલમાં યુકેમાં જસવંત સિંહ ગિલની બાયોપિક માટે શૂટિંગ કરી રહ્યાં છે. તે ઓગસ્ટના પહેલાં અઠવાડિયામાં ભારત પરત ફરશે અને તેમની આગામી ફિલ્મ રક્ષા બંધનના પ્રમોશનની શરૂઆત કરશે. ફિલ્મ રક્ષા બંધન 11 ઓગસ્ટ, 2022 ના રોજ રિલીઝ થવાની છે. આવનાર ફિલ્મોની વાટ કરીએ તો અક્ષય હાલ ઘણાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે જેમાં રામ સેતુ, સેલ્ફી અને ઓહ માય ગોડ 2નો સમાવેશ થાય છે. જવંત સિંહ ગિલની બાયોપિક પછી અક્ષય ટૂંક સમયમાં બીજા પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે જેમાં મુદસ્સર અઝીઝ સાથેની કોમેડી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં નામની ફિલ્મ શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ