બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / akshar patel says why rishabh pant makes weird noises behind the stumps

IPL 2022 / VIDEO: ચાલુ મેચમાં કેવા કેવા અવાજો કાઢે... ગુજરાતી સ્ટાર ક્રિકેટરે કેપ્ટનની ખોલી પોલ, વીડિયો વાયરલ

Khevna

Last Updated: 03:03 PM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષર પટેલ દિલ્લી કેપિટલ્સનાં કેપ્ટન રિષભ પંતની ચાલુ મેચ દરમિયાન બોલતા રહેવાની પોલ ખોલે છે.

  • અક્ષર પટેલે ખોલી રિષભ પંતની પોલ 
  • વિકેટ પાછળ બોલતા રહે છે રિષભ પંત 
  • મનોરંજન માટે પંત આમ કરે છે

અક્ષર પટેલે ખોલી રિષભ પંતની પોલ 

દિલ્લી કેપિટલ્સનાકેપ્ટન રિષભ પંત વિકેટ પાછળ મોટેભાગે બોલતા જોવા મળે છે. ઘણી વાર જરૂરીયાત વગર પણ બોલે છે. આવું તે કેમ કરે છે, તે વિષે જ્યારે સ્પિનર અક્ષર પટેલને પૂછવામાં આવ્યું, તો તેણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. તેણે પહેલા તો જણાવ્યું કે તે ખુદ પણ પંતની આ હરકતોથી અસ્વસ્થતા અનુભવે છે. અક્ષરે જણાવ્યું કે હું પૂછું છું કે આવું કેમ કરે છે ભાઈ? આ સવાલનો પંતે જે જવાબ આપ્યો છે, તે ચોંકાવનાર છે. 

વિકેટ પાછળ બોલતા રહે છે રિષભ પંત 

અક્ષરે જણાવ્યું કે પંતે કહ્યું કે વિકેટ પાછળ તેઓ બોર થઇ જય છે. મનોરંજન માટે તે આમ કરે છે. અક્ષર, ગૌરવ કપૂરનાં શો #BreakfastWithChampionsમાં હતા. ગૌરવે તેમને પૂછ્યું કે પંત વિકેટ પાછળથી શું શું બોલતા રહે છે? ઘણી વાર તો લાગે છે કે માઈક ઓપન કરીને જ રાખું. જવાબમાં અક્ષર હસવા લાગે છે. તે કહે છે કે - હા તે યૂઈ.....ઈ.....જેવા અજીબ અજીબ અવાજો કાઢતા રહે છે. હું પણ પરેશાન થી જાઉં છું.

તે આગળ કહે છે કે પંત મનોરંજન માટે આમ કરે છે. હવે કહો, T20માં પણ કોઈ બોર થઇ શકે શું? જો વિરાટ કોહલી સ્લીપમાં હોય છે તો તે ચુપ રહે છે. જો મયંક અગ્રવાલ, કેએલ રાહુલ કે કોઈ બીજું હોય, તો પછી તે અટકશે નહી. 

દિલ્લી કેપિટલ્સનું પ્રદર્શન 

રિષભ પંત દિલ્લી કેપિટલ્સના કેપ્ટન છે. અક્ષર પટેલ આ ટીમનો હિસ્સો છે. IPL 2022 સીઝનની શરૂઆત દિલ્લી માટે વધારે ખાસ રહી નથી. તેણે 4 મેચમાંથી બેમાં હાર મેળવી છે. દિલ્લીના 4 પોઈન્ટ્સ છે અને પોઈન્ટ ટેબલમાં તે 8માં સ્થાન પર છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ