બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / Ahmedabad T 20 cricket match in Narendra modi stadium
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટ રસિયાઓ એ લાઇન લગાવી છે. અમદાવાદમાં ટી-20ની ઓફલાઈન ટિકિટ વેચાણને લઈને ધાંધિયા જોવા મળી રહ્યા છે. સસ્તી ટિકિટ માટે રાહ જોતા ક્રિકેટ રસિયાઓ નિરાશ થયા છે.
સસ્તી ટિકિટો વેચાઈ ગઈ
ADVERTISEMENT
સ્ટેડિયમ ઓથોરિટી દ્વારા રૂ.500 તથા રૂ.1000ની ટિકિટો સ્ટેડિયમ પરથી જ ઓફલાઈન પ્રાપ્ત થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે ક્રિકેટ રસિયાઓ ટિકિટ માટે સ્ટેડિયમ પર પહોંચ્યા ત્યારે સ્ટેડિયમ પરથી ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યુ નહીં તેને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી.
ADVERTISEMENT
હવે 2000, 2500, 4000, 6000 અને 10 હજારવાળી ટિકિટ જ બાકી
ઉલ્લેખનીય છે કે સ્ટેડિયમ દ્વારા ટિકિટ વેચાણની જાહેરાત કરાયા બાદ પણ પ્રથમ દિવસે જ ટિકિટ નહીં મળતા ક્રિકેટ પ્રેમીઓ ટિકિટ વેચાણને લઈને અવનવા આક્ષેપ કરી રહ્યા છે. સસ્તી ટિકિટ માટે રાહ જોતા ક્રિકેટ રસિયાઓ નિરાશ થયા છે. હવે 2000, 2500, 4000, 6000 અને 10 હજારવાળી ટિકિટ જ બાકી બચી છે. 500, 1000ની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે. તેમ છતાં
સસ્તી ટિકિટ માટે રાહ જોતા ક્રિકેટ રસિયાઓ નિરાશ થયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટ રસિયાઓ એ લાઇન લગાવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.