ચેતવણી / અમદાવાદમાં હવે આ વિસ્તારોમાં રાત્રે જવાનું બંધ કરી દેજો, કારણ કે...

Ahmedabad night curfew implemented in these areas amc releases secret video

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરને લઇને રાતના 10 વાગ્યા પછી કોઇ દુકાનો ખુલી રાખી શકાશે નહીં. માત્ર દવાની દુકાનો જ ખુલી રહેશે. આ આદેશનું ભંગ કરનારને મોટો દંડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ