ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / Ahmedabad motera stadium
ADVERTISEMENT
ADVERTISEMENT
વિશ્વનું સૌથી મોટા સ્ટેડીયમ મોટેરામાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ કરવામાં આવી છે. આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે. ડે-નાઇટ ટેસ્ટ મેચને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. હોટેલથી લઇ સ્ટેડિયમ સુધી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ કરાઇ રહ્યું છે. સ્ટેડીયમમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડથી ચેકીંગ શરૂ કર્યું છે.
ખાસ અમિત શાહ આ માટે ગુજરાત આવ્યા છે.
ADVERTISEMENT
આજે ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં છે તો વળી રાષ્ટ્રપતી રામનાથ કોવિંદ પણ ગુજરાતમાં છે.
છે સ્ટેડિયમની ખાસિયત?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ