બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Aggressive Agrini-like situation after group clash at Samdhiala village, SIT formed to probe case, PSI suspended

કાર્યવાહી / સમઢિયાળા ગામે જૂથ અથડામણ બાદ ભારેલા અગ્રિની જેવી સ્થિતિ, કેસની તપાસ માટે SITની રચના, PSI સસ્પેન્ડ

Vishal Khamar

Last Updated: 06:18 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરનાં સમઢીયાળી ગામે જમીન વિવાદને લઈ જૂથ અથડામણ થવા પામી હતી. જેમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા. જે ઘટના બાદ રેન્જ IG દ્વારા સમગ્ર કેસની તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે.

  • સુરેન્દ્રનગરનાં સમઢીયાળા ગામે જૂથ અથડામણ
  • જૂથ અથડામણની ઘટનામાં 2 લોકોનાં મૃત્યું
  • રેન્જ આઈજી દ્વારા સમગ્ર કેસની તપાસ માટે SIT  ની રચના કરી

સુરેન્દ્રનગરનાં સમઢિયાળા ગામે જૂથ અથડામણ બાદ માહોલ ગરમાયો છે. ત્યારે દલિત સમાજનાં લોકો રસ્તા પર ઉતર્યા છે.  તેમજ ગાંધી હોસ્પિટલ પાસે બસ બસ સ્ટેન્ડરનો રસ્તો બ્લોક કર્યો હતો. ત્યારે ન્યાયની માંગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

હત્યાકાંડને લઈને PSIને સસ્પેન્ડઃરેન્જ આઈજી અશોકકુમાર યાદવ
આ બાબતે રેન્જ IG  અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરનાં સમઢિયાળા ગામે હત્યાકાંડ કેસમાં SIT  ની રચના કરાઈ છે. ત્યારે રાજકોટ રેન્જ IG  અશોકકુમાર યાદવે સમઢિયાળા ગામની મુલાકાત લીધી હતી. હત્યાકાંડને લઈને PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ છૂટે નહી તે માટે PP  વકીલ પણ નિમવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર કેસની SIT  તપાસ કરી રહી છે. 

ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળાઈ રહી છે- શક્તિસિંહ
સુરેન્દ્રનગરનાં સમઢીયાળા ગામમાં જમીન મુદ્દે જૂથ અથડામણ થતા 2 લોકોનાં મૃત્યું નિપજ્યા હતા. ત્યારે અથડામણની ઘટના બાદ શક્તિસિંહ ગોહિલે સુરેન્દ્રનગર પોલીસ પર આક્ષેપ કર્યા હતા. જેમાં તેઓએ ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળાઈ રહી છે. તેમજ પરિવાર વાવણી કરવા જાય ત્યારે માથાભારે લોકો ધમકીઓ આપે છે. તેમજ પીડિય પરિવારને પોલીસનું રક્ષણ ન મળ્યું. અનેક ધક્કા ખાધા બાદ પણ પોલીસે રક્ષણ આપ્યું ન હતું. 5  જુલાઈએ પરિવારે એસપીને સંબોધીને અરજી કરી હતી. જેમાં ગૃહમંત્રી અને સમાજ કલ્યાણ મંત્રાયલને પણ અરજી કરી હતી. તેમજ પરિવાર દ્વારા કલેક્ટર ઓફિસમાં પણ અરજી આપી હતી. તેમજ કલેક્ટરે અરજી પર સિક્કો માર્યો હતો.


માથાભારે લોકો હથિયારો સાથે આવ્યા અને માર માર્યો- શક્તિસિંહ
શક્તિસિંહે જણાવ્યું હતું કે, 26 જૂને Dysp  સહિતનાં લોકોને રજૂઆત કર્યાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો.  ગઈકાલે દલિત પરિવાર ટ્રેક્ટર લઈ પોતાનાં ખેતરમાં ગયો હતો. તે સમયે માથાભઆરે લોકો હથિયારો સાથે આવ્યા અને માર માર્યો હતો.  ટ્રેક્ટરનાં ડ્રાયવરને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના માટે સરકાર જવાબદાર છે. તેમજ સાંજે સુરેન્દ્રનગર જવાનો છું. ત્યારે દલિત અત્યાચાર માટે સુરેન્દ્રનગર જીલ્લો સેન્સેટિવ જાહેર કરાયેલો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ