બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / અજબ ગજબ / After the landing of Chandrayaan-3 on moon, ISRO is planning to start missions on sun, venus

ભારતની ચંદ્રક્રાંતિ / Chandrayaan-3 પછી શું? ચંદ્ર તો શરૂઆત છે, ISRO ની લિસ્ટમાં તો મંગળ, શુક્ર અને સૂર્ય: જુઓ હવે કયા મિશન થશે

Vaidehi

Last Updated: 07:29 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan-3 Landing News: ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ હવે ISRO સૂરજ, મંગળ અને શુક્ર સુધી જવાની તૈયારીમાં છે. મિશનની લાઈન-અપ લિસ્ટ તૈયાર!

  • ચંદ્રયાન 3 ની ચંદ્રનાં સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ
  • આ સફળતા બાદ ઈસરોની લાઈન-અપ લિસ્ટ તૈયાર
  • ચંદ્ર બાદ સૂરજ, મંગળ અને શુક્ર પર પણ જવાની તૈયારી

ચંદ્રયાન-3 મિશન LIVE: ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર ઊતરીને વિશ્વમાં ભારતીયોનું માંથુ ગર્વથી ઊંચું કરી દીધું છે. આશરે 1 કલાકમાં વિક્રમ લેન્ડર પ્રજ્ઞાન રોવરથી અલગ થશે અને એકબીજાનાં ફોટોઝ ક્લિક કરીને મોકલશે. આ મૂન મિશન ન માત્ર ISRO પરંતુ તમામ ભારતીયો માટે ગર્વની વાત છે. ચંદ્રયાન-3 તો આપણાં માટે મોટી વાત છે જ પરંતુ ઈસરોએ તો લાઈન-અપ પણ તૈયાર કરીને રાખ્યાં છે. આ પ્રોજેક્ટ બાદ ઈસરો સૂર્ય, મંગળ અને શુક્ર સુધી પહોંચવાની તૈયારીમાં છે.

ગગનયાન મિશન
ઈસરોનું ગગનયાન મિશન ભારતનાં અંતરિક્ષમાં મનુષ્યને મોકલવા તરફ પહેલું પગલું રહેશે.  ગગનયાન મિશન 2022માં લૉન્ચ થવાનું હતું પરંતુ હવે તે 2025માં લૉન્ચ થશે. હાલમાં ગગનયાન હ્યૂમન સ્પેસ ફ્લાઈટ મિશનથી પહેલાં 2 માનવરહિત મિશન પ્લાન કરી રહ્યું છે.

સૂરજનું અધ્યયન કરશે આદિત્ય એલ-1
ઈસરો સૂર્યનું અધ્યયન કરવાની તૈયારી કરી રહ્યું છે. સપ્ટેમ્બરનાં પહેલા અઠવાડિયામાં આદિત્ય એલ-1 લૉન્ચ થઈ શકે છે. 2015માં ઈસરોએ એસ્ટ્રોસેટ લૉન્ચ કર્યું હતું અને આદિત્ય એલ-1 ભારતનું દ્વિતીય એસ્ટ્રોનોમી મિશન રહેશે.

અમેરિકા સાથે સંયુક્ત અભિયાન- નિસાર
નાસા અને ઈસરોનો સંયુક્ત અભિયાન NISAR પૃથ્વીનાં બદલાતા ઈકોસિસ્ટમનું અધ્યયન કરશે. ભૂજળનાં પ્રવાહની સાથે જ્વાળામુખી, ગ્લેશિયરનાં ઓગળવાનો દર, પૃથ્વીની સપાટી પર થનારા ફેરફારોનું અધ્યયન કરશે.

મંગળ પર જવાનો પ્રયાસ
ભારતનું દ્વિતીય ઈંટર-પ્લેનેટરી મિશન મંગળયાન-2 રહેશે. આ વખતે હાઈપરસ્પેક્ટ્રલ કેમેરા અને રડાર પણ ઓર્બિટલ પ્રોબમાં લાગેલ રહેશે. આ મિશન માટે લેન્ડર હટાવી દેવાયું છે.

શુક્રયાન પણ લાઈનમાં
ઈસરો માર્સ ઓર્બિટર મિશન કે મંગળયાન-1ની સફળતા બાદ શુક્ર ગ્રહ પર પણ જવાની તૈયારીમાં છે. અમેરિકા, યૂરોપીય સ્પેસ એજન્સી અને ચીને પણ શુક્ર ગ્રહ માટે પોતાના મિશન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતનું મિશન 2024 માટે આયોજિત હતું પરંતુ હાલમાં આ પ્રોજેક્ટ 2031 પહેલા પૂરું થાય તેવું લાગી રહ્યું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ