બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Adult content star Shilpa Sethi will enter in salman khan show Bigg Boss 17 Know Who Is She

Bigg Boss 17 / એડલ્ટ કન્ટેન્ટની ફેમસ સ્ટારની સલમાન ખાનના શોમાં એન્ટ્રી: તસવીરો એવી કે પરિવાર સંગ જોઈ ન શકાય, જાણો કોણ છે આ અતરંગી યુવતી

Megha

Last Updated: 09:02 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનનો રિયાલિટી શો 'બિગ બોસ 17' 15 ઓક્ટોબરથી શરૂ થશે, હજુ કન્ટેસ્ટન્ટના નામ જાહેર નથી થયા પણ રિપોર્ટ અનુસાર એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર શિલ્પા સેઠી આ લિસ્ટમાં સામેલ થઈ છે.

  • રિયાલિટી શો 'બિગ બોસ સીઝન 17' 15 ઓક્ટોબરથી શરૂ થશે 
  • એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર શિલ્પા સેઠી લઈ શકે છે બિગ બોસ 17માં એન્ટ્રી
  • શિલ્પા સેઠી બિગ બોસ 17ની સૌથી બોલ્ડ કન્ટેસ્ટન્ટ હશે

Shilpa Sethi to enter in Bigg Boss 17: સલમાન ખાન ફરી એકવાર નાના પડદા પર દસ્તક આપી રહ્યો છે. તેનો રિયાલિટી શો 'બિગ બોસ સીઝન 17' 15 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. રવિવારે તેનું પ્રીમિયર થવાનું છે અને તે પહેલા આ શોના કન્ટેસ્ટન્ટના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. જો કે, કોઈએ તેની પુષ્ટિ કરી નથી. પરંતુ અહેવાલોમાં ચોક્કસપણે દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર શિલ્પા સેઠી પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shilpa Sethi (@ms.sethii)

એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર શિલ્પા સેઠી લઈ શકે છે બિગ બોસ 17માં એન્ટ્રી
એડલ્ટ કન્ટેન્ટ સ્ટાર શિલ્પા સેઠી બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના વિવાદાસ્પદ ટીવી રિયાલિટી શો બિગ બોસ 17 માં પ્રવેશ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય મૂળની અમેરિકન એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર શિલ્પા સેઠીની બિગ બોસ 17માં એન્ટ્રીના સમાચારે હલચલ મચાવી દીધી છે. સની લિયોન અને પામેલા એન્ડરસન પછી, શિલ્પા સેઠી આગામી મજબૂત એડલ્ટ કન્ટેન્ટ સ્ટાર હશે જે બિગ બોસના ઘરનો ભાગ હશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shilpa Sethi (@ms.sethii)

શિલ્પા સેઠી બિગ બોસ 17ની સૌથી બોલ્ડ કન્ટેસ્ટન્ટ હશે
શિલ્પા સેઠી તેના બોલ્ડ કન્ટેન્ટ માટે જાણીતી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે. શિલ્પા સેઠીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 9.6 મિલિયન ફોલોઅર્સ છે. જો આ અહેવાલો સાચા નીકળશે તો મોડલ અને અભિનેત્રી શિલ્પા સેઠી બિગ બોસ 17માં ભાગ લેનાર સ્પર્ધકોની યાદીમાં સૌથી બોલ્ડ હશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shilpa Sethi (@ms.sethii)

શિલ્પા સેઠી મિસ સેઠી તરીકે પ્રખ્યાત છે
કન્ટેન્ટ ક્રિએટર શિલ્પા સેઠીને લોકો સોશિયલ મીડિયા પર મિસ સેઠી તરીકે ઓળખે છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવી દે છે. મોડલ અને અભિનેત્રી શિલ્પા સેઠી એક પ્લસ સાઈઝ મોડલ છે. તે પોતાની અનોખી સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. શિલ્પા એવા કન્ટેન્ટ ક્રિએટર્સમાંથી એક છે જેમની સફર ટિક-ટોકની દુનિયાથી શરૂ થઈ હતી જે બાદ ઇન્સ્ટાગ્રામ પર ગઈ. અહીં પણ તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. શિલ્પા સેઠી પોતાની બોલ્ડ ઈમેજના કારણે ચર્ચામાં રહે છે. શિલ્પા સેઠી ઘણા મેગેઝીન કવરનો ભાગ રહી ચુકી છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી શિલ્પા સેઠી હિરોઈન બનવા માંગે છે. 

શિલ્પા સેઠી પોતાને ખરાબ ગણાવે છે
શિલ્પા સેઠીના ઇન્સ્ટાગ્રામ બાયોને જોતા તે સ્પષ્ટ થાય છે કે તે ભારતીય મૂળની ન્યૂયોર્ક સ્થિત એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર છે. જોકે તે પોતાની જાતને સૌથી ખરાબ માને છે.  અભિનેત્રી શિલ્પા સેઠી બિગ બોસ 17માં ગ્રાન્ડ એન્ટ્રી કરી શકે છે. જો કે હજુ સુધી આ અહેવાલો અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ