ગુજરાત / CNG વાહન ચાલકો માટે સારા સમાચાર, અદાણી ગેસે ભાવમાં કર્યો મોટો ઘટાડો, જાણો કેટલો

Adani Gas has reduced CNG price by Rs 3.48 per kg

અદાણીએ CNG ના ભાવમાં કર્યો ઘટાડો, પ્રતિ કિલો ભાવમાં 3.48 રૂપિયાની આપી રાહત, CNG ગેસનો નવો ભાવ 83.90 રૂપિયા પ્રતિ કિલો થયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ