બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Actress Rakhi Sawant's mother passed away in Mumbai, suffering from brain tumor for a long time

શોકાતૂર / અભિનેત્રી રાખી સાવંતની માતાનું મુંબઈમાં નિધન, લાંબા સમયથી બ્રેન ટયૂમરથી હતા પીડિત

Kishor

Last Updated: 10:28 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રેઈન ટ્યુમરની બીમારી ભોગવતા રાખી સાવંતની માતાનું આજે નિધન થયું હોવાનું સામે આવ્યું છે.

  • રાખી સાવંતની માતાનું આજે નિધન
  • બ્રેઈન ટ્યુમરને કારણે હોસ્પિટલમાં અવસાન
  • રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીએ કરી પુષ્ટિ

બ્રેઈન ટ્યુમરને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ રાખી સાવંતની માતાનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે ઘણા દિવસોથી રાખી સાવંત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે બ્રેઈન ટ્યુમરની તબીબી સારવાર કારગત ન નિવડતા આજે તેણીએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચ્યા છે.  જેને પગલે રાખી સાવંત સહિત પરિવારજનો અને ફેન્સ શોકના સાગરમાં ડૂબ્યા છે.

લોકોને મનોરંજન કરવાતી રાખી સાવંત માટે આજનો દિવસ એટલે કે 28 જાન્યુઆર દુઃખદ સાબિત થયો છે. કારણ કે અભિનેત્રી રાખી સાવંતની માતા જયા સાવંતનું આજે અવસાન થયું છે. ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં બ્રેઈન ટ્યુમર સામેની લડતમાં આજે તેણી જિંદગી સામેનો જંગ હારી ગઈ છે. મહત્વનું છે કે રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીએ જયા સાવંતના નિધન અંગે માહિતી આપી છે.

થોડા દિવસ અગાઉ રાખીએ આપી હતી માહિતી

થોડા દિવસો આગાઉ રાખી સાવંત મરાઠી બિગ બોસ શોમાંથી બહાર આવતાની સાથે જ તેની માતાની ખરાબ તબિયત અંગે ખ્યાલ આવ્યો હતો. જેને પગલે તેણીએ બિગ બોસ હાઉસ છોડી સીધી હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. જ્યાંથી રાખી સાવંતે લાઈવ સેશન કર્યું હતું અને પોતાની માતાની તબિયત અંગે ચાહકોને માહિતી આપી હતી. એટલું જ નહીં ચોધાર આશુએ તેણીએ રડતા રડતા કહ્યું હતું કે તેની માતાને કેન્સર પછી બ્રેઈન ટ્યુમર થયું હતું. જે હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાનું કહ્યું હતું. ત્યારબાદ રાખીએ આદિલ સાથેના તેના લગ્ન વિશે માહિતી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ