બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / Actress Mandana Karimi shared topless photo viral on social media during Lockdown

VIRAL / લોકડાઉનમાં આ એક્ટ્રેસએ શેર કર્યો ટોપલેસ ફોટો, ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધમાલ

Noor

Last Updated: 01:45 PM, 30 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન હોવાથી બધાંને ઘરમાં જ રહેવું પડી રહ્યું છે. આ સમય દરમિયાન બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. સેલેબ્સ ફેન્સની વચ્ચે ચર્ચામાં રહેવાં કંઈકને કંઈક નવું કરતાં રહે છે અને પોતાના ફેન્સને એન્ટરટેન કરી રહ્યાં છે. ત્યારે હાલમાં જ એક્ટ્રેસ મંદાના કરીમીએ પણ એવું કર્યું કે તે ચર્ચામાં આવી ગઈ છે. મંદાના તેની બોલ્ડનેસ માટે ઓળખાય છે. ત્યારે લોકડાઉનમાં એક્ટ્રેસે બોલ્ડનેસની તમામ હદ પાર કરી દીધી છે.

  • લોકડાઉનમાં આ એક્ટ્રેસએ બતાવી બોલ્ડનેસ
  • ટોપલેસ તસવીર શેર કરીને ખેચ્યું બધાનું ધ્યાન
  • તસવીરમાં એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોઈ લોકો કરી રહ્યાં છે કમેન્ટ્સ

મંદાના કરીમીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ બોલ્ડ અને ટોપલેસ તસવીર શેર કરી છે. તસવીરની ખાસ વાત મંદાનાનું કોન્ફિડેન્સ છે. જે તસવીરમાં સાફ જોઈ શકાય છે. મંદાના તસવીરમાં સીટિંગ સાઈડપોઝ આપતી જોવા મળી રહી છે. મંદાના ટોપલેસ છે જોકે, તેણે સિલ્ક ટ્રાઉઝર પહેર્યું છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. મંદાનાનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ જ કારણથી તેની તસવીર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. 

સાથે જ મંદાનાએ આ તસવીર સાથે એક  રસપ્રદ કેપ્શન પણ આપ્યું છે. જેમાં લખ્યું છે- I am naked, naked, naked, I am naked as silence between words of love, and all my wounds come form love, from loving...એક્ટ્રેસની આ પોસ્ટ પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે અને તેના વખાણ કરી રહ્યાં છે. તેના કેપ્શન પર પણ લોકો ફિદા થઈ ગયા છે. 

તમને જણાવી દઈએ કે, મંદાના કરીમી અન્ય સેલેબ્સની જેમ જ કોરોનાને કારણે ઘરે જ ટાઈમ વિતાવી રહી છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે અને અવારનવાર તસવીરો શેર કરતી રહે છે. આ સાથે જ તે તેના ફેન્સને કોરોનાથી સુરક્ષિત રહેવા જાગરૂક પણ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ