ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Actor Satish Kaushik passes away tweets by Anupam Kher

BIG BREAKING / બોલિવુડના જાણીતા એક્ટર-ફિલ્મ ડાયરેક્ટર સતીશ કૌશિકનું નિધન, અનુપમ ખેરે ટ્વિટ દ્વારા આપી જાણકારી

Published By: Dhruv

Last Updated: 08:08 AM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ જગતમાંથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એક્ટર અનુપમ ખેરે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે જાણીતા ડાયરેક્ટર સતીશ કૌશિકનું નિધન થયું છે.

ADVERTISEMENT

  • જાણીતા ડાયરેક્ટર સતીશ કૌશિકનું નિધન
  • અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી જાણકારી
  • લખ્યું કે, '45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ'

બોલિવુડના પ્રખ્યાત એક્ટર અને જાણીતા ડાયરેક્ટર સતીશ કૌશિકનું 67 વર્ષની વયે નિધન થયું છે. જે અંગે તેમની નજીકના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આ દુઃખદ સમાચારની જાણકારી આપી છે. તેઓએ ટ્વિટ કરીને લખ્યું છે કે, 'હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મે સપનામાં પણ વિચાર્યું ન હોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ.'

45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ: અનુપમ ખેર
વધુમાં અનુપમ ખેરે લખ્યું કે '45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. Life will NEVER be the same without you SATISH ! ઓમ શાંતિ. તમને જણાવી દઇએ કે, સતીશ કૌશિકે 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમ ખેરે પોતાના મિત્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, સતીશ, તારા વિના જીવન સરખું નહીં ચાલે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Satish Kaushik passes away entertainment news Satish Kaushik passes away

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ