બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / રાજકોટ / Accused arrested in Upaleta murder case in Rajkot

ક્રાઈમ / રાજકોટમાં 29 વર્ષના યુવાનને છરીથી રહેંસી નાખનાર નીકળ્યો 19 વર્ષનો, હત્યાનું કારણ જાણીને કહેશો ઓહ આવું !

Dinesh

Last Updated: 05:39 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ઉપલેટામાં યુવકની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી, 19 વર્ષીય વિનય નામના આરોપીએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવા જેવી સામાન્ય બાબતે હત્યા કરી હતી

  • ઉપલેટામાં હત્યા મામલે આરોપીની ધરપકડ
  • વિનય નામના યુવકની ઘરપકડ
  • આશિષ ભાદરકાની કરાઈ હતી હત્યા


રાજકોટના ઉપલેટામાં ગઈકાલે યુવકની કમકમાટી ભરી હત્યા થઈ હતી. શહેરના શહીદ અર્જુન રોડ પર આવેલા બોડી ફિટનેસજીમ પાસે આશિષ ભાદરકા પર છરી વડે હુમલો કરી છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી જે હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.    

વીડિયો બનાવવા બાબતે હત્યા
રાજકોટના ઉપલેટામાં યુવકની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 19 વર્ષીય વિનય નામના આરોપીએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવા જવી સામાન્ય બાબતે 29 વર્ષીય આશિષ ભાદરકા નામના યુવકની ગઈકાલે હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી
શહીદ અર્જુન રોડ પર ફિટનેસજીમ પાસે આશિષ ભાદરકા નામના યુવકે તીક્ષ્ણ હથિયાર વડે ગઈકાલે હુમલો કર્યો હતો. જેમાં આશિષ ભાદરકા પર હુમલાખોરે ઉપરા છાપરી છરીના ઘા ઝીંકતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. જે સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જે સમગ્ર બનાવના પગલે યુવકના મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો તેમજ પોલીસે હોસ્પિટલ ખાતે જઈ અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી 

આરોપી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ