બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / According to the Meteorological Department, there will be no chance of rain in the state for the next 5 days

હવામાન / આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? વરસાદ પડશે કે ઠંડી, હવામાન વિભાગ કરી ડિસ્ટર્બન્સવાળી આગાહી

Dinesh

Last Updated: 06:29 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department forecast: હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહીંવત રહેશે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે

  • રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત 
  • આગામી 5 દિવસ સુધી તાપમાનમાં નહીં નોંધાય કોઇ ફેરફાર
  • અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું

Meteorological department forecast: રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહીંવત રહેશે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કંઈ ફેરફાર નહીં નોંધાયા તેમ પણ જણાવ્યું છે.  

અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું
આપને જણાવી દઈએ કે, અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. જાન્યુઆરીના પહેલા દિવસે સરેરાશ કરતા તાપમાન ઊંચું નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. 

આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો કેવો રહેશે ઠંડીનો  માહોલ | Anxiety section status for next five days cope with the situation

વાંચવા જેવું: જમીન રિ-સરવે અને પ્રમોલગેશન અંગે મોટા સમાચાર, સરકારે વધાર્યો સમયગાળો, હવે આ તારીખ સુધી સુધરશે ક્ષતિ

અંબાલાલ પટેલની આગાહી
કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 1થી 5 જાન્યુઆરી સુધીમાં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે.  ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. 5 જાન્યુઆરી સુધી દેશના 70 ટકા ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ