બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / According to some health experts rice is harmful to health

તમારા કામનું / રાત્રે ભાત ખાવાની ટેવ તો આજે જ ચેતજો! એક બે નહીં પાંચ પાંચ ભયંકર બિમારીઓનો વધી જાય છે ખતરો

Kishor

Last Updated: 05:06 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુક હેલ્થ એક્સપોર્ટના માતે ચોખ્ખાએ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જોકે અમુક ફાયદાઓ પણ રહેલા છે.

  • રાત્રે ભાત ખાવાથી શરીરમાં થઇ શકે છે નુકસાન
  • ડાયાબીટીસ સહીતની બીમારીનું જોખમ 
  • પ્રોટીન અને કાર્બનનો મુખ્ય સ્ત્રોત છે ચોખ્ખાં

ભારતના મોટાભાગના ઘરોમાં રાત્રે ભાત (રાઇસ) ખાવાની પરંપરા હોય છે. ભાતની રસોઈ જલ્દી બની જવા ઉપરાંત લાંબા સમય સુધી ખરાબ ન થવાની ખાસિયતને લઈને ચોખ્ખા રસોડાની પહેલી પસંદ બન્યા છે. પરંતુ અમુક હેલ્થ એક્સપોર્ટના માતે ચોખ્ખાએ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જોકે અમુક ફાયદાઓ પણ છે ત્યારે ચોખ્ખાના ફાયદા અને નુકસાન વિશે વિસ્તારથી જાણીએ.

રાત્રે ભાત ખાવાથી શરીરને થાય છે નુકસાન? સેવન કરતા પહેલા આ વાત ખાસ જાણી લેજો  | eating rice at night is harmful to health know about health tips


મસલ્સ બનાવવા માટે ભાતનું સેવન ફાયદાકારક

ભાત ખાવાથી શરીરમાં અમુક ફાયદા પણ થાય છે. જેની વાત કરવામાં આવે તો ભાતમાં ફાઇબર હોવાથી તે જલ્દી પાચન થઈ શકે છે અને વધુમાં પ્રોટીન અને કાર્બનનો મુખ્ય સ્ત્રોત હોવાથી શરીરમાં મસલ્સ બનાવવા માટે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. અમુક હેલ્થ એક્સપોર્ટ ચોખ્ખાને બપોરે ખાવાની સલાહ આપે છે. કારણ કે તેનાથી શરીરમાં જરૂરી કાર્બન અને પ્રોટીન મળે છે જેની પુરા દિવસ દરમિયાન જરૂર હોય છે. 

Dal Rice is best option dinner to loss your weight

હાઈ બ્લડ શુગર, બીપી, કોલેસ્ટ્રોલનું જોખમ

પરંતુ રાત્રિના સમયે ચોખ્ખા ખાવા ગંભીર સાબિત થઈ શકે છે. જેમાં ડાયાબીટીસ સહિતની 5 બીમારીવાળા લોકો માટે તે ખૂબ ઘાતક ગણાય છે. રાઈસ ને ઝડપથી પચી જવા ઉપરાંત બ્લડ સુગર પણ ઝડપથી વધારવા માટે જવાબદાર ગણવામાં આવે છે. જેને લઈને ડાયાબિટીસનું જોખમ વધવાનું માનવામાં આવે છે. આથી ડાયાબિટીસની બીમારી ભોગવતા લોકોએ રાત્રિના દરમિયાન ચોખ્ખાનું સેવન ન કરવું જોઈએ. ચોખ્ખાં મોટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધારતાં હોવાથી હાઈ બ્લડ શુગર, બીપી, કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો આવે છે. જે તમામ સમસ્યા હદયને નુકસાન કરતી હોવાથી હૃદયરોગનો ખતરો વધે છે.


મોટાપાની સમસ્યામાં વધારો

વધુમાં વજન ઘટાડવા માંગતા લોકોએ ભૂલથી પણ રાત્રે ચોખ્ખાં ન ખાવા જોઈએ. કારણ કે રાત્રિના સમયે સુતા પહેલા કેલેરીવાળો ખોરાક શરીરને આપ્યા બાદમાં સૂતી વેળાએ પાંચન પ્રક્રિયા બંધ રહેતી હોવાથી ફેટ વધે છે. આથી મોટાપાની સમસ્યા ભોગવતા લોકોએ ચોખ્ખાથી દુર રહેવું જોઈએ. આ ઉપરાંત ચોખ્ખાં ઉગાડવા સમયે અમુક સ્થળે દૂષિત વાતાવરણ હોવાથી આ તત્વ વધુ શરીરમાં જાય તો કેન્સરનું જોખમ વધે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ