બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AAP has announced the third list of 10 candidates for Gujarat elections

BIG NEWS / ગુજરાત ચૂંટણી માટે AAPએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, અત્યાર સુધી કુલ 29 ઉમેદવારો જાહેર

Dhruv

Last Updated: 01:56 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે AAPની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉ કુલ 19 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યા બાદ આજે ત્રીજી યાદીમાં વધુ 10 ઉમેદવારો AAPએ જાહેર કર્યા.

  • AAPએ વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી
  • અગાઉ કુલ 19 ઉમેદવારોની યાદી કરી હતી જાહેર
  • આ વખતની ચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરતા જશે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેની યાદી નીચે મુજબ છે...

 

જાણો AAPએ આજે કયા 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા?

બેઠક ઉમેદવાર
નિઝર અરવિંદ ગામિત
માંડવી કૈલાશ ગઢવી
દાણીલીમડા દિનેશ કાપડિયા
ડીસા ડૉ.રમેશ પટેલ
વેજલપુર કલ્પેશ પટેલ
સાવલી વિજય ચાવડા
ખેડબ્રહ્મા બિપીન ગામેતી
નાંદોદ પ્રફુલ વસાવા
પોરબંદર જીવન જુંગી

અગાઉ 9 ઉમેદવારોનું લિસ્ટ AAPએ જાહેર કર્યું હતું

ઉલ્લેખનીય છે કે, AAPએ અગાઉ 9 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ચોટીલા, માંગરોળ અને ગોંડલ સહિતની બેઠકો માટેના ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યા હતા. મહત્વનું છે કે, આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ ખેલાશે.

બેઠક AAP ઉમેદવાર
ચોટીલા રાજુ કરપડા
માંગરોળ પિયુષ પરમાર
ગોંડલ નિમિષાબેન ખૂંટ
ચોર્યાસી બેઠક પ્રકાશ કોન્ટ્રાક્ટર
વાંકાનેર વિક્રમ સોરાણી
દેવગઢ બારીયા ભરત વાકલા
અમદાવાદની અસારવા બેઠક જે.જે.મેવાડા
ધોરાજી વિપુલ સખીયા
જામનગર ઉત્તર બેઠક કરશન કરમુર

જાણો પ્રથમ યાદીમાં AAPએ કયા 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા

  1. ભેમાભાઈ ચૌધરી: દિયોદર
  2. જગમાલભાઈ વાળા: સોમનાથ
  3. અર્જુનભાઈ રાઠવા: છોટા ઉદેપુર
  4. સાગરભાઈ રબારી: બેચરાજી
  5. વશરામભાઈ સાગઠિયા: રાજકોટ(ગ્રામીણ)
  6. રામ ધડૂક: કામરેજ
  7. શિવલાલ બારસીયા : રાજકોટ દક્ષિણ
  8. સુધીરભાઈ વાઘાણી: ગારીયાધાર
  9. ઓમપ્રકાશ તિવારી : અમદાવાદ નરોડા
  10. રાજેન્દ્ર સોલંકી : બારડોલી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ