બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / AAP announced 12th list of 7 more candidates for gujarat elections
Dhruv
Last Updated: 03:04 PM, 8 November 2022
ADVERTISEMENT
AAPએ ગુજરાત ઇલેક્શન માટે નવા 7 ઉમેદવારોની 12મી યાદી બહાર પાડી છે. કુલ અત્યાર સુધીમાં 158 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યા છે. AAP નેતા યુવરાજસિંહ જાડેજા વિધાનસભાની ચૂંટણી નહીં લડે. અગાઉ તેઓને દહેગામ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા હતા. પરંતુ હવે યુવરાજસિંહ જાડેજાને 7 વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે. ત્યારે આ મુદ્દે યુવરાજસિંહે નિવેદન આપતા કહ્યું કે, 'પાર્ટીનો નિર્ણય સર્વોપરી.'
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૨મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 8, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/OERVyrpnbi
ADVERTISEMENT
ગઇકાલે આમ આદમી પાર્ટીએ 12 નામોની 11મી યાદી જાહેર કરી હતી
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે આમ આદમી પાર્ટીએ 12 નામોની 11મી યાદી જાહેર કરી હતી. 11મી યાદીમાં પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ અને વરાછા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાને વરાછા રોડ બેઠક પરથી ટિકિટ આપી હતી. જ્યારે ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
11મી યાદીમાં કોને ક્યાંથી અપાઈ ટિકિટ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૧મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 7, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/6x36RE0Y76
10મી યાદીમાં 21 ઉમેદવારોના નામોની કરાઈ હતી જાહેરાત
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી દસમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 5, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/nV7WkYTBO2
9મી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી નવમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 3, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/9GImWGX9H4
અગાઉ જાહેર કરાયેલી 8મી યાદીમાં કયા ઉમેદવારોનો સમાવેશ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી આઠમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 1, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/oxLVmBsG70
સાતમી યાદીમાં કોના કોના નામ?
આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ 13 ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં કડીથી એચકે ડાભી તો ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
છઠ્ઠી યાદીમાં ઘાટલોડિયા સીટ પર ઉમેદવાર કર્યા જાહેર
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી છઠ્ઠી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 20, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/U48hzugsBj
પાંચમી યાદીમાં સ્થાન મેળવનાર ઉમેદવારો
ચોથી યાદીમાં 12 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત
ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
પ્રથમ યાદીમાં AAPએ 10 ઉમેદવારોના નામ કર્યા હતા જાહેર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.