બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / A youth attempted suicide in the ground of Junagadh's Vanthali Police Station

કંટાળ્યો / એક મહિનામાં ત્રણ વખત હુમલો, ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ, જૂનાગઢ કલેક્ટર પાસે કરી ઇચ્છામૃત્યુની માંગ, જાણો મામલો

Vishnu

Last Updated: 10:14 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢ: વંથલી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, ગઇ કાલે કલેક્ટરને પાસે કરી હતી ઇચ્છામૃત્યની માંગ

  • જુનાગઢનાં વંથલીમાં યુવકનો આપઘાતનો પ્રયાસ
  • વંથલી પોલીસ સ્ટેશનનાં ગ્રાઉન્ડમાં ફિનાઇલ પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ.
  • પોલીસે યુવકને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો

જુનાગઢના વંથલી પોલીસ સ્ટેશનનાં ગ્રાઉન્ડમાં ફિનાઇલ પી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવાન પોલીસને વારંવાર અંગત અદાવતમાં ત્રણ વખત હુમલો થયાની રજૂઆત કરતો પણ યુવકની પરેશાનીનું કોઈ સમાધાન ન આવતા ફિનાઇલ પી પોલીસ સ્ટેશનની સામે જ મોતને વ્હાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ગંભીર હાલતમાં યુવકને પોલીસે ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

પત્રમાં શું લખ્યું?
 ૨૮-૦૮-૨૦૨૨ તા રોજ આમારા પર હુમલાની ફરીયાદ વચલી પોલીસ સ્ટેશનમાં ૨. (બર ૧૦૪૦૬૮૨૨૦૩૮, ૧, ૨૮-૦૮-૨૦૨૨ થી ૪ (ચાર) અજાણ્યા ઇસમો સામે નોંધાવેલ હતી. જેમાં અમોને માથાના ભાગે પ્લાસ્ટીકનું બાકુ વાળી  ઢોર માર મારેલ હતો. તેમાં અમે જાણી આંખમાં તેમજ ગુદાના ભાગે વધારે ઈજાઓ થઈ હતી. પરંતુ જાણવા જોગ ફરિયાદના ૨ દિવસમાં  કોઈ પણ કાર્યવાહી થઈ નથી. ૩૧-૦૮ ૨૦૨૨ ના રોજ પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર લખાવી હતી.પરંતુ ત્યાં દેવાભાઇ ભારાઈ અને રાજુભાઇ બકોત્રાને મારી સપૂર્ણ આપવીતી જણાવી હતી.  પરંતુ અમારી વાત કોઈ સાંભળતું નથી. બનાવતા સમગ્ર અને રાતે ત્યાં સીસીટીવી. હતા પરંતુ પોલીસ આરોપીઓને પકડતી નથી તા. ૩૦-૦૮-૦ર ના રોજ અમારા ગામમાં રોકી દુકાન આગળ માર મારેલ અને ભુંડી ગાળો કાઢી અને કહેલ કે ફરીયાદ કરી તોય અમારું શું થયું. એમ કહી જાતી વિષયક અપશબ્દો કાઢ્યા હતા.

એક મહિનામાં ત્રણ વખત હુમલો થયો

આવી મારી રજૂઆતો હોવા છતા પોલીસ આરોપીઓને બચાવવા માટે અમારી ફરીયાદમાં ધ્યાન આપતી. મારા  પર એક મહિનામાં ત્રણ વખત હુમલો થયો છે આ અગાઉ પણ સંજય બોરીયાએ મને ઘમકી આપતા કહેલું હતું કે આપતા કટ ડે, તારી પત્નીએ મારા પર બળાત્કારની ફરીયાદ કરેલ છે એ મને યાદ છે અને તમે ! હું ગમે ત્યારે તેને મારી નાખીશ. આમ ઉપરોક્ત પત્રના આરોપ મુજબ આપઘાતનો પ્રયાસ કરનાર જયેશને વારંવાર ધમકીઓ મળતી હોવા છતાં પણ આરોપી સામે પોલીસે પગલાં ન લેતા તેણે કંટાળી પોલીસ સ્ટેશન સામે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે ટીંગાટોળી કરીને યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ