બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A young man has died of a heart attack at Sargam Hotel in Vastral, Ahmedabad

ઘટના / અમદાવાદની હોટલમાં અંગતપળો માણતી વખતે યુવકને આવ્યો હાર્ટએટેક, થયું મોત, યુવતીએ વિચાર્યું ન હોય તેવું કર્યું

Dinesh

Last Updated: 10:21 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news : અમદાવાદના વસ્ત્રાલની સરગમ હોટલમાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

  • વસ્ત્રાલમાં હોટલમાં યુવકનું હોર્ટ એટેકથી મોત
  • હોટલના રૂમમાં અંગત પળો માણતા સમય આવ્યો હાર્ટ એટેક
  • રામોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી


છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે તો કેટલાક કિસ્સામાં ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. અમદાવાદમાં એક હોટલમાં યુવક-યુવતી સાથે આવ્યા હતા, જ્યાં યુવકનું હોર્ટ એટેકથી મોત થયું છે. 

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

યુવક-યુવતી એકસાથે રૂમમાં ગયા હતા
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બુધવારે બપોરે વસ્ત્રાલની સરગમ હોટલમાં એક યુવક-યુવતી એકસાથે રૂમમાં ગયા હતા.જો કે, યુવકને અંગતપળો માણતી વખતે હાર્ટે એટક આવતા મૃત્યુ થયું હતું. જે દરમિયાન યુવતી ગભરાઈ ગઈ અને હોટલ છોડી ત્યાંથી નાસી છૂટી હતી. જો કે, હોટલના રૂમમાંથી યુવક બહાર ન નીકળતા હોટલ સ્ટાફે તપાસ કરતા અંદર યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો.

સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં હાર્ટ એટેક કેમ વધારે ? કેવા સ્વભાવના લોકોને  એટેક આવવાની શક્યતા વધુ વાંચો આ આર્ટીકલ | Why do men have more heart attacks  than women?

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી
હોટલના સંચાલકો પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતદેહને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખેસેડ્યો હતો. જેમાં આશંકા જણાવી આવી હતી કે, યુવતી સાથે અંગત પળો માણતી વખતે યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જો કે, સમગ્ર મામલે રામોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે જણાવીએ કે, પોલીસે યુવકની ઓળખ મોહંમદ ઈમરાન અન્સારી (ઉ,32 રહે. રખિયાલ) તરીકે કરી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Heart attack યુવકનું હોર્ટ એટેકથી મોત હાર્ટ એટેક હાર્ટ એટેકથી મોત હોટલમાં હોર્ટ એટેક ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ