બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / A video is going viral on social media in which women dance.

VIDEO / આહાઆ, 'ભાભીઓ'એ શું ગજબનો ડાન્સ કર્યો છે? સારા ડાન્સરને પણ ન આવડે, દરેક અદા અદ્દભૂત

Kishor

Last Updated: 12:10 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલાઓ એકથી એક ચડિયાતા ડાન્સના સ્ટેપ કરી ભલભલા ડાન્સરને પણ પાછળ રાખી દે દેવી સ્થિતિ સર્જી રહી છે.

  • સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ
  • મહિલાઓ કરી રહી છે એકથી એક ચડિયાતા ડાન્સના સ્ટેપ
  • ભાભીઓનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધોમ વાયરલ

જેના વગર લગ્ન અધુરા છે. તેવા નાચગાનામાં
નાચગ પવન સિંહનું સુપરહિટ ભોજપુરી ગીત 'લોલીપોપ લગેલુ' ચોક્કસ વગાડવામાં આવે છે. તમામ લોકોએ આ ગીત સાંભળ્યુ જ હશે. જેમા મ્યુઝિક સાંભળતાની સાથે જ તમે ડાન્સ કરતા પોતાની જાતને રોકી નહિ શકો. આ સંગીતના તાલે તમામ લોકો નાચવા લાગે છે. હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પવન સિંહના આ ગીત પર ઘણી મહિલાઓ ડાન્સ કરવા કરી રહી છે. તેણીને આ ગીત એટલું પસંદ છે કે સંગીત વગાડ્યા પછી બધા હોલમાં જ નાચવા લાગે છે. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પવન સિંહના ગીત પર ડાન્સ ધમાલ

વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર ઘણી મહિલાઓ એક સાથે જોવા મળે છે. આવી સ્થિતિ વચ્ચે અચાનક કોઈએ ભોજપુરી પાવર સ્ટાર પવન સિંહનું ગીત ‘લોલીપોપ લગેલુ’ વગાડ્યું હતું. જેને લઈને તમામ મહિલાઓથી રહેવાયું નહિ અને તે સ્ત્રીઓ નાચવા લાગી હતી.જેમાં સ્કાય બ્લુ સૂટમાં જોવા મળેલી મહિલા અલગ જ અંદાજમાં ઠૂંમકા લગાવતા અન્ય મહિલાઓ ઢકાંઈ ગઈ હતી. 

હાલ મહિલાઓના ડાન્સનો આ વીડિયો કયા સ્થળનો અને ક્યાં પ્રસંગનો છે તે સામે આવ્યું નથી પરંતુ આ વીડિયો  @ChapraZila નામના ટ્વિટર હેન્ડલ પર શેર કરાયો છે. વધુમાં સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેપશનમાં લખ્યું કે 'ભોજપુરી ગીતોની વાત અલગ છે, દરેક વ્યક્તિ પોતાની મેળે ડાન્સ કરવા લાગે છે. તો લોકોએ પણ જાત જાતની કૉમેન્ટસ આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ