shu plan / Ahmedabad નું એવું Toilet Cafe જ્યાં લોકો ટોઈલેટ પર બેસીને જમે છે!

તમે અલગ અલગ પ્રકારના અનેક કાફેના નામ સાંભળ્યા હશે અથવા તમે જોયા હશે. ત્યારે અમદાવાદમાં એક એવું કાફે છે જે જોઇને અથવા સાંભળીને પણ તમને અજીબ ફિલ થશે. અમદાવાદમાં એક એવું કાફે છે જેનું નામ છે ટોઇલેટ કાફે, અહીં લોકો ટોઇલેટ પર બેસીને જમે છે. હા, આ કાફે જોવું હોય તો અત્યારે જ જુઓ Shu Plan

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ