બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A teenage girl died in Salaya Bandar Aksmat in Dwarka

ઘટના / બાપ રે! બાઈક પર ટ્રેક્ટર ફરી વળ્યું, દ્વારકાના ખંભાળિયામાં કાળજું કંપાવી દે તેવો અકસ્માત

Dinesh

Last Updated: 07:17 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka Accident Case: દ્વારકામાં સલાયા બંદરે અક્સમાતમાં એક કિશોરીનું મોત થયું હતું. જે સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે

દ્વારકાના ખંભાળિયાના સલાયા બંદરે અકસ્માતમાં 1નું મોત થયું હતું. બાઈક અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં 1 કિશોરીનું મોત થયું છે જ્યારે 1 કિશોરી ઈજાગ્રસ્ત થઈ હતી. સ્કૂલેથી પરત ફરતા સમયે અકસ્માત થયો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.

ઘટનાના સીસીટીવી સામે આવ્યા
જે CCTVમાં જોઈ શકાય છે કે, એક ટ્રેક્ટર ટેન્કર સાથ જઈ રહ્યું હોય છે ત્યારે તે પણ સર્કલ પર વળાંક પર વળવા જાય છે ત્યારે એક બાઈક પણ ત્યાં જ વળી જાય છે આમ તે બાઈક પર સવાર કિશોરી ટ્રેક્ટર નીચે આવી જાય છે. આમ આ દર્દનાક અકસ્માત સર્જાય છે. 

વધુ વાંચોઃ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે અગત્યની માહિતી, ટ્રેકિંગ સહિત આવી છે ગુજરાત સરકારની તૈયારી

રોડ અકસ્માતના બનાવો
વર્તમાનમાં રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જે અકસ્માતની ઘટનાઓમાં ક્યાંક લાપરવાહી તો ક્યાંક ઓવર સ્પિડના કારણે આ બનાવો વધતા હોય તેવું ચોક્કસ પણે કઈ શકાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ