બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A team of Food and Drug Department seized 1 thousand 398 kilos of suspected cream in Gandhinagar.

ગાંધીનગર / દહેગામમાં 1400 કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો, અમદાવાદના ડેરી માલિકનો હોવાનો ખુલ્યું

Dinesh

Last Updated: 09:32 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news : ગાંધીનગરમાં 1 હજાર 398 કિલ્લો શંકાસ્પદ ક્રીમનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે

  • દહેગામમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી
  • 1398 કિલો શંકાસ્પદ ક્રિમનો જથ્થો ઝડપ્યો
  • જલારામ ડેરીના કોલ્ડ સ્ટોરેજમાં ઝડપ્યો ક્રિમ જથ્થો


ગાંધીનગર જિલ્લાના દહેગામમાં દૂધની ડેરીના કોલ્ડ સ્ટોરેજમાંથી શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો છે. 1 હજાર 398 કિલ્લો શંકાસ્પદ ક્રીમનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.  

1 હજાર 398 કિલ્લો શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
દહેગામ શહેરના લુહાર ચકલા વિસ્તારમાં જલારામ ડેરીમાં દરોડા પાડવમાં આવ્યા હતા. જ્યાંથી દહેગામની દૂધની ડેરીના કોલ્ડ સ્ટોરેજમાંથી ક્રીમનો જથ્થો ઝડપાયો હતો. ડેરીના કોલ્ડ સ્ટોરેજમાંથી રૂપિયા 3,35,520ની કિંમતનો 1398 કિલોગ્રામ શંકાસ્પદ ક્રીમનો જથ્થો મળી આવ્યો છે. રૂપિયા 3 લાખથી વધુની કિંતનો આ શંકાસ્પદ ક્રીમનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં મોકલવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

વધુ તપાસ હાથ ધરાઈ
શંકાસ્પદ ક્રીમનો જથ્થો અમદાવાદના કુબેરનગરમાં દ્વારકેશ ડેરીના માલિકનો હોવાનું ખૂલ્યું છે. દ્વારકેશ ડેરી પ્રોડક્ટના માલિક જીગ્નેશ બારોટે મિત્રના ત્યાં ક્રીમનો જથ્થો રાખ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ક્રીમના જથ્થાને સીઝ કરી નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ