બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A reckless car driver caused an accident in Mehsana

ક્યાં સુધી? / મહેસાણા-વિસનગર હાઇવે પર કારચાલકે ટક્કર મારતા રીક્ષા ડ્રાઇવરનું મોત, મુસાફરો ઇજાગ્રસ્ત

Dinesh

Last Updated: 06:29 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા-વિસનગર હાઇવે ઉપર બાસણા નજીક બેફામ કારચાલકે રિક્ષાને અડફેટે લઈ ટક્કર મારી, રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું

  • મહેસાણામાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો
  • રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત
  • કારચાલકે રિક્ષાને અડફેટે લઈ ટક્કર મારી


રાજ્યમાં દિન પ્રતિદીન અકસ્માતની ઘટનાઓમાં વધોરો થઈ રહ્યો હોય તેવા બનાવો સામે આવી રહ્યાં છે. બેફામ વાહન ચાલકો અમદાવાદમાં સર્જાયેલા અકસ્માતથી જરા પણ શીખ લેવા તૈયાર ન હોય તેમ પૂર ઝડપે વાહન ચલાવી રહ્યાં છે. મહેસાણા જિલ્લામાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. 


રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે મોત
મહેસાણા-વિસનગર હાઇવે ઉપર બાસણા નજીકની બેફામ કારચાલકે રિક્ષાને અડફેટે લઈ ટક્કર મારી હતી. ટક્કર બાદ રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે તેમજ રિક્ષામાં સવાર અન્ય મુસાફરોને ઇજા પહોંચી છે. 

બેફામ વાહન ચાલકો
પાપ્ત વિગતો મુજબ ગાડીની સ્પીડ વધુ હોવાથી રિક્ષાને અડફેટે લીધી હતી અને જે બનાવમાં રિક્ષા ચાલકનું મૃત્યું થયું હતું. આપને જણાવીએ કે, ગત રોજ જ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર કમકમાટી ભર્યું અકસ્માત સર્જાયું હતું જે પછી પણ બેફામ વાહન ચાલકો જરા પણ શીખ ન લઈ રહ્યાં હોય તેવું આ કિસ્સા પરથી જાણી શકાય છે. એક તરફ રાજ્યમાં ટ્રાફિક પોલીસ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દંડ કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ સ્પીડથી વાહન ચલાવનારા બેફામ બની રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ