બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / A proud event for Gujaratis, the selection of Surat in the World City Summit to be held in Singapore

યશકલગી / ગુજરાતીઓ માટે ગર્વની ઘટના, સિંગાપોર ખાતે યોજાનાર વર્લ્ડ સિટી સમિટમાં સુરતની પસંદગી

Priyakant

Last Updated: 09:41 AM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગાપોર ખાતે યોજાનાર વર્લ્ડ સિટી સમિટમાં એશિયા પેસિફિકના 8 શહેરમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી, મેયર હેમાલી બોઘાવાલા સમિટમાં ભાગ લેશે

  • સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન
  • સમિટમાં સુરત શહેરની પસંદગી, મેયર હેમાલી બોઘાવાલા સમિટમાં ભાગ લેશે
  • એશિયા પેસિફિકના 8 શહેરમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી

સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એશિયા પેસિફિકના 8 શહેરોમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી થઇ છે. જેમાં સુરતના મેયર વર્લ્ડ સિટીઝ સમિટમાં સિવેજ વોટર ટ્રીટમેન્ટ અને રિવર બેરેજ પ્રોજેકટની માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ રજુ કરશે. 

સુરતના મેયર હેમાલી બોઘાવાલા સમિટમાં ભાગ લેશે

આગામી દિવસોએ સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દુનિયાભરના દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે ગુજરાત માટે ગૌરવની વાત સમાન કે સુરતની પણ આ વર્લ્ડ સિટી સમિટમાં પસંદગી થઈ છે. જેથી સુરતના મેયર હેમાલી બોઘાવાલા આ સમિટમાં ભાગ લેવા માટે સિંગાપોર જશે. જે બાદ મેયર સમિટમાં સિવેજ વોટર ટ્રીટમેન્ટ અને રિવર બેરેજ પ્રોજેકટ અંગેની માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ રજુ કરશે.

એશિયા પેસિફિકના 8 શહેરોમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી

સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટના આયોજનમાં એશિયા પેસિફિકના 8 શહેરોમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી થઇ છે. જ્યાં સૂરતના મેયર હેમાલી બોઘાવાલા વર્લ્ડ સિટીઝ સમિટમાં સિવેજ વોટર ટ્રીટમેન્ટ અને રિવર બેરેજ પ્રોજેકટની માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ રજુ કરશે.   
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ