બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A big update regarding the Board Exam of Class 10-12, know by when the result will be announced this year?
Last Updated: 09:26 AM, 15 February 2024
ADVERTISEMENT
Board Exam : ગુજરાતમાં આ વર્ષે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. વાત જાણે એમ છે કે, ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારી છે.
વધુ વાંચો: JEE–MAIN 2024 સત્ર-I પરીક્ષામાં નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
ADVERTISEMENT
રાજ્યમાં ધોરણ-12 સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. મહત્વનું છે કે, આગામી 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર લોગીન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.