બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / A 20-feet-long whale fish was caught in Mor-Bhagwa village of Surat Olpad.

સુરત / OMG.! મોટી વ્હેલ માછલી ઓલપાડના મોર-ભગવા ગામે તણાઇ આવી, છે જીવિત, સ્થાનિકોની દરિયામાં ધકેલવા મથામણ

Dinesh

Last Updated: 11:22 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ઓલપાડના મોર-ભગવા ગામે 20 ફૂટ લંબાઈ ધરાવતી વ્હેલ માછલી તણાઈ આવતા ગ્રામલોકોએ વહીવટી તંત્રને જાણ કરી, માછલીને દરિયામાં છોડવા મથામણ શરૂ કરી છે

  • સુરતમાં દરિયા કિનારે વ્હેલ માછલી તણાઈ આવી 
  • ઓલપાડના મોર-ભગવા ગામે વ્હેલ માછલી તણાઈ આવી
  • 20 ફૂટ લંબાઈ ધરાવતી વ્હેલ દરિયા કાંઠે તણાય આવી

સુરતમાં દરિયા કિનારે વ્હેલ માછલી તણાઈ આવી છે. ઓલપાડના મોર-ભગવા ગામે વ્હેલ માછલી તણાઈ આવી છે.  20 ફૂટ લંબાઈ ધરાવતી વ્હેલ હાલ જીવીત હોવાનુ પણ સામે આવ્યું છે. અત્રે જણાવી દઈએ કે, જે વ્હેલને પાણીમાં છોડવા મથામણ ચાલી રહી છે.

ભારેભરખમ માછલી તણાઈ આવી 
20 ફૂટ લાંબી વ્હેલ માછલી કિનારે તણાઈ આવતા લોકોમાં કુતુહલ સર્જાઈ છે. ગ્રામજનોએ વ્હેલ માછલીને દરિયામાં છોડવા માટે મથામણ શરૂ કરી રહ્યા છે. જોકે ભારેભરખમ માછલી હોવાનો કારણે  ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું કે, દરિયા કિનારે આ ભારે ભરખમ વ્હેલ માછલી તણાઈ આવી ગઈ છે, જેને લઈ અમે વહીવટી તંત્રને પણ જાણ કરી છે. વધુમાં ઉમેર્યું કે, અમે ગ્રામજનો એકઠા થઈ આ માછલી દરિયામાં છોડવા માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ