બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / A 19 year old son committed suicide in Surat when his mother did not give him a mobile phone

અરેરાટી / માતાએ મોબાઇલ ન લઇ આપતા સુરતમાં 19 વર્ષના દીકરાએ કર્યો આપઘાત, 10 જ દિવસ બાદ હતો જન્મદિવસ

Kishor

Last Updated: 03:24 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં નવો મોબાઇલ ખરીદવાની મનાઈ કરતા યુવાને આપઘાત કરી લીધો હોવાનો હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે.

  • સુરતમાં મોબાઈલ ન મળતા યુવકે આપઘાત કર્યો
  • માતાએ એન્ડ્રોઇડ મોબાઇલ ન લઈ આપતા યુવાનનો આપઘાત
  • સચિન જીઆઇડીસી વિસ્તારની ઘટના

સુરતમાં માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સચિન GIDC વિસ્તારમાં રહેતા યુવકને મોબાઇલની ભારે છેલછા જાગી હતી શ્રીજી પ્રવેશ પ્રેસિડેન્સીમાં રહેતા પારસ શર્મા નામના યુવકે નવા એન્ટ્રોઈડ ફોન માંગ કરી હતી. માતા, પિતા પાસે વારંવાર નવા મોબાઇલની માંગ કરવા છતાં માતાએ હાલ પૂરતી મોબાઈલ લઈ દેવાની મનાઈ કરી દીધી હતી. જેને લઈને દીકરાને મનમા લાગી આવ્યું હતું અને આવેશમાં આવી આયખું ટૂંકાવી લેતા પરિજનોમાં અરેરાટી મચી ગઈ છે.

A 19 year old son committed suicide in Surat when his mother did not give him a mobile phone

શ્રીજી પ્રવેશ પ્રેસિડેન્સીમાં રહેતા પારસ શર્માનો આપઘાત
મૂળ મધ્યપ્રદેશના વતની સંજીવ કુમાર શર્મા સુરતની સચીન જીઆઇડીસીમાં આવેલ શ્રીજી પ્રવેશ સોસાયટીમાં વસવાટ કરતા હતા. જે લુમ્સ ખાતામાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પુત્ર પારસ શર્મા (ઉ.વ.19)નો દસ દિવસ બાદ જન્મદિવસ આવી રહ્યો હતો. જેને લઈને તે પિતા પાસે નવા મોબાઈલની માંગણી કરતો હતો.

A 19 year old son committed suicide in Surat when his mother did not give him a mobile phone

પરિવારજનોમાં કાળો કલ્પાત

જોકે લાંબી જીદ બાદ પણ પિતાએ મોબાઈલની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. જે બાબતનું માઠું લાગી આવતા જુવાનજોધ પુત્રએ ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જે અંગે હોસ્પિટલમાં ખસેડાતા તબીબે તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવને પગલે પરિવારજનોમાં કાળો કલ્પાત ફેલાયો છે હાલ આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી જન્મી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ