BIG NEWS / કોંગ્રેસના આ 6 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી ચર્ચા, લલિત વસોયાએ કહ્યું અત્યારે કહું તો હાર્દિક પટેલ જેવું થાય

6 Congress MLAs likely to join BJP Gujarat Assembly elections politics

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ તૂટશે તેવા આસાર જોવા મળી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ