બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / 5 arrested after objectionable post with babri picture in vadodara

ગુજરાત / પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડોદરા પથ્થરમારા વખતે આ ભયાનક ઘટના પણ બની હતી, પોલીસે ઉકેલ્યો 'ભેદ'

Hiralal

Last Updated: 05:44 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં વિધર્મીઓની વાંધાજનક પોસ્ટ વાયરલ થયાં બાદ પોલીસે 5 યુવાનોની ધરપકડ કરી હતી.

  • રામલલા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડોદરાના કટ્ટરવાદીઓએ ઘોળ્યું હતું ઝેર
  • બાબરીના ફોટા સાથે આપી હતી ધમકી
  • સમય આવ્યે સર તન સે જુદા' કરીશું 
  • પોલીસે હવે 5 વિધર્મીઓને પકડ્યાં 
  • વડોદરાના ભોજ ગામ પથ્થરમારો થયો ત્યારે આપી હતી ધમકી 

પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડોદરાના ભોજ ગામની શોભાયાત્રા પર જે સમયે પથ્થરમારો થયો હતો તે સમયે કટ્ટરવાદીઓએ બીજી પણ એક મોટી ધમકી આપી હતી જેમાં હવે પોલીસને સફળતા મળી છે. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે પરંતુ કટ્ટરવાદીઓને નહોતું ગમ્યું, આ ગમ્યું નથી અને તેઓ કોઈને કોઈ રીતે ધમકી આપી રહ્યાં છે. ગુજરાતના વડોદરામાં પોલીસે પાંચ મુસ્લિમ છોકરાઓની ધરપકડ કરી છે. આરોપ છે કે આરોપીઓએ પ્રાણ પ્રતિષ્ઠા સામે ભડકાઉ પોસ્ટ દ્વારા માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીના મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે.

માથું ધડથી અલગ કરી નાખીશું-વિધર્મીઓની ધમકી 
પાંચ મુસ્લિમ યુવાનોએ બાબરી મસ્જિદની તસવીર સાથે માથું અલગ કરવાની ધમકી આપી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર બાબરીની તસવીર સાથે લખ્યું, 'જ્યારે અમારો સમય આવશે ત્યારે માથું ધડથી અલગ કરી નાખીશું. આ પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થવા લાગી હતી અને એક તબક્કે તંગદિલી પણ ફેલાઈ ગઈ હતી. મામલો ગંભીર લાગતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને સાયબર ક્રાઇમ યુનિટની મદદથી પાંચેયને શોધી કાઢ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી. 

વડોદરાના ભોજમાં પણ શોભાયાત્રા પર થયો હતો પથ્થરમારો 
વડોદરાના ભોજ ગામે સોમવારે નીકળેલી શોભા યાત્રા પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસે આ મામલે 13 લોકોની ધરપકડ કરી છે.

પ્રાણ પ્રતિષ્ઠા વિધર્મીઓને નથી પચી

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં સોમવારે નવા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. રામ મંદિર જે ઠેકાણે બનાવાયું છે તે ઠેકાણે અગાઉ બાબરી મસ્જિદ હતી અને હજુ પણ કટ્ટરવાદીઓના મનમાંથી આ વાત ગઈ નથી અને તેઓ છાસવારે પોકળ ધમકીઓ આપી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ