બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 killed when car falls from river bridge near Dhoraji

દુ:ખદ / ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માત: નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત

Priyakant

Last Updated: 11:58 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhoraji Accident Latest News:  ધોરાજી નજીકથી પસાર થઈ રહેલ એક કાર અચાનક નદીના પુલ ઉપરથી નીચે પટકાઈ, એક પુરુષ અને ત્રણ મહિલાનું મોત

Dhoraji Accident : ધોરાજી નજીક આજે સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ કે, આજે સવારના સમયે ધોરાજી નજીકથી પસાર થઈ રહેલ એક કાર અચાનક નદીના પુલ ઉપરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં 4 લોકોના મોત થયાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ચાલકે કાર પર કાબૂ ગુમાવ્યા બાદ આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ મૃતકોના પરિજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

વધુ વાંચો: છોટુ વસાવાની પાર્ટીએ એવો શું દાવ ખેલ્યો કે ભરૂચ સીટ પર બગડશે AAPની ગેમ? જાણો રાજનીતિ

ધોરાજી નજીક બ્રિજની પાળી તોડી કાર નીચે ખાબકતા ચાર વ્યક્તિના મોત થયા છે. વિગતો મુજબ ભાદર-2 નદીના પુલ ઉપર પસાર થઈ રહેલ કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક વિગત સામે આવી છે. આ તરફ કાર બ્રિજની પાળી તોડી નીચે નદીમાં ખાબકી હતી. આ દર્દનાક ઘટનામાં એક પુરુષ અને ત્રણ મહિલાનું મોત થયું છે. આ તરફ સમગ્ર ઘટનાને લઈ પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. હાલ ધોરાજી તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ