બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / 4 cooking mistakes you should know

Cooking Tips / રસોડામાં ભોજન બનાવતી વખતે તમે પણ નથી કરતાને આ ભૂલ!

Bijal Vyas

Last Updated: 05:31 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક ઘરમાં મહિલા માટે રસોડા અને પોષણ યુક્ત ખોરાક બનાવવું મોટો ટાસ્ક છે, પરંતુ રસોઇ બનાવતી વખતે કરવામાં આવતી અમુક ભૂલના કારણે પોષક તત્વ નષ્ટ થઇ જાય છે.

  • રસોઇ બનાવતી વખતે થતી ભૂલ સ્વાદ અને ક્વોલિટી પર અસર થાય છે
  • જરુરિયાતથી વધારે ઓવરક્રાઉડ પેન પણ કુકિંગ મિસ્ટેકમાં સામેલ છે

cooking mistakes: રસોઇ બનાવતી વખતે, અમુક એવી ભૂલો થઇ જાય છે, જેના કારણે સ્વાદ અને ક્વોલિટી પર અસર થાય છે. આ ઉપરાંત પોષક તત્વ પણ નષ્ટ થઇ જાય છે અને શરીરને જરુરી પોષણ મળતુ નથી. આવો જાણીએ કે રસોઇ બનાવતી વખતે કઇ ભૂલો ખોરાકને અસર કરી શકે છે. 

શાકભાજી ખોટી રીતે કટ કરવુ
ઉતાવળ માટે શાકભાજી એક આકારમાં ના કટ કરવાથી ખોરાકમાં ન્યૂટ્રિએન્ટની ઉણપ થાય છે.

કુકિંગ મેનેજમેન્ટની 5 બેસ્ટ રીત, આ ટીપ્સ અપનાવો અને બની જાઓ કુકિંગ એક્સપર્ટ  | cooking management tips

ઓવરક્રાઉડ પેન
જરુરિયાતથી વધારે ઓવરક્રાઉડ પેન પણ કુકિંગ મિસ્ટેકમાં સામેલ છે. તેમાં શાકભાજીના પોષક તત્વો નષ્ટ થઇ જાય છે. 

બ્લૈંચ કરવુ
એક્સપર્ટનું માનીએ તો, બ્રોકલી જેવી વસ્તુને બ્લૈંચ એટલે કે હલ્કા ઉકાળીને વિટામિન અને મિનરલ્સ ખતમ થઇ જાય છે. 

ભૂલથી પણ પ્રેશર કૂકરમાં ન બનાવતા આ પાંચ વસ્તુઓ, હેલ્થ થશે ઘણું નુકશાન,  ગેસ-એસિડિટી નફામાં I Dont cook rice, potato fish in pressure cooker, it can  damage your health

ખોટી ટેમ્પ્રેચર
ખોટુ ટેમ્પ્રેચર પણ શાકભાજી બનાવવા માટે ન્યુટ્રિએન્ટ્સ ખતમ થઇ જાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ