ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / 22 states are raising their minimum wages in the new year

US / અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખુશીના સમાચાર, હવે મળશે આ મોટો ફાયદો, ખિસ્સા છલકાઈ જશે

Published By: Hiralal

Last Updated: 10:29 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં રહીને કામ કરતાં ભારતીયોને એક મોટો ફાયદો થશે કારણ કે ત્યાંના 22 રાજ્યોએ સાગમટે મિનિમમ વેજમાં વધારો કર્યો છે.

ADVERTISEMENT

  • અમેરિકામાં રહેતા ભારતીયો કામદારોને થશે મોટો ફાયદો 
  • 22 રાજ્યોમાં વધારાયું ઓછામાં ઓછું વેતન 
  • ભારતીય સહિત 1 કરોડ કામદારોને થશે ફાયદો 

અમેરિકામાં રહેતા અને કામ કરતા લોકો માટે સારા સમાચાર છે. ત્યાંના 22 રાજ્યોમાં પહેલી તારીખથી જ 'મિનિમમ વેજ'માં વધારો કરવામાં આવ્યો છે. આનાથી એક કરોડથી વધુ કામદારોને ફાયદો થશે. રાજ્યો ઉપરાંત 38 શહેરો અને કાઉન્ટીઓએ પણ તેમના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.

કામદારોને હવે કલાકના 16 ડોલર મળશે 
લઘુત્તમ વેતન એ ખરેખર એક નિશ્ચિત રકમ છે જે કામદારોને મળે છે. દરેક રાજ્યમાં અલગ અલગ લઘુત્તમ વેતન છે. આ અંતર્ગત શ્રમિકોને કલાકના હિસાબે ફિક્સ પેમેન્ટ મળે છે.
ન્યૂયોર્ક, કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં સૌથી વધુ લઘુત્તમ વેતનમાં વધારો થયો છે. હવે ત્યાંના કામદારોને ઓછામાં ઓછા 16 ડોલર પ્રતિ કલાક મળશે.

સૌથી વધારે ફાયદો મહિલાઓને
જણાવવામાં આવી રહ્યું છે કે આનાથી સૌથી વધુ ફાયદો મહિલાઓને થશે. આનો લાભ લેનાર દર 10 કામદારોમાંથી છ મહિલાઓ હશે.

સંકળાયેલા મુદ્દાઓ

US new wage US new wage news indian US NEWS US new wage

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ