બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / 2 Daddy claims to be involved in Sushant's murder plot

ટ્વિસ્ટ એન્ડ ટર્ન / સુશાંતની હત્યાના ષડયંત્રમાં 2 ડેડી સામેલ હોવાનો દાવો, આ રહ્યાં નામો

Kinjari

Last Updated: 05:27 PM, 24 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં એક બાદ એક ખુલાસા થઇ રહ્યાં છે અને આ દરેક ખુલાસા એક્ટરની આત્મહત્યા નહી પરંતુ હત્યા તરફ ઇશારો કરી રહ્યાં છે. હાલમાં જ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો છે અને સુશાંતના મિત્રનો મોટો ખુલાસો સામે આવ્યો છે કે સુશાંતની હત્યા પાછળ બે ડેડીના હાથ છે.

  • સુશાંતના જીમ પાર્ટનરનો દાવો
  • સુનિલ શુક્લાએ 2 લોકો પર જતાવી શંકા
  • મહેશ ભટ્ટ પર શંકાની સોય

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે સુનિલ શુક્લાએ જણાવ્યું કે, સુશાંતની હત્યાના કાવતરામાં બે લોકોનો હાથ છે. પહેલુ નામ રિયાના પિતા ઇન્દ્રજીતનું છે અને બીજુ નામ મહેશ ભટ્ટનું છે. 

સુનિલ શુક્લાએ જણાવ્યું કે, આ ષડયંત્ર 2 ડેડીનું છે. પહેલા ફાધર બાયોલોજીકલ ફાધર ઇન્દ્રજીત છે અને બીજા શુગર ડેડી મહેશ ભટ્ટ છે. સાથે જ સુનિલે બંનેનો નાર્કો ટેસ્ટ કરાવવાની સલાહ પણ આપી છે. 

સુનિલના કહ્યાં અનુસાર ઇન્દ્રજીત રિયા મારફત સુશાંતને દવાઓ આપતા હતા. 8 જૂને જ્યારે રિયાએ સુશાંતનું ઘર છોડ્યુ ત્યારે કોઇ તો હતું જે સુશાંતને દવાઓ આપી રહ્યું હતું. સંજય નિરજ કે સિદ્ધાર્થમાંથી જ કોઇ સુશાંતને દવાઓ આપી રહ્યું હતું. બધી જ દવાઓ સુશાંત તેમના પર વિશ્વાસ કરીને ખાઇ રહ્યો હતો. તે ક્યારેય ડિપ્રેશનમાં ન હતો. 

સુનિલના કહ્યાં પ્રમાણે સુશાંત તેને મળ્યા કરતો હતો અને તે જીમમાં તેની સાથે કસરત કરવા આવતો હતો. તે મેન્ટલી સ્વસ્થ જ હતો અને ચે મલ્ટીવિટામીન લેતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ