બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / 11 january 2024 rashifal astrology of vtv gujarati
આજનું પંચાંગ
11 01 2024 ગુરુવાર
માસ માગશર
પક્ષ કૃષ્ણ
તિથિ અમાસ
નક્ષત્ર પૂર્વાષાઢા
યોગ વ્યતિપાત
કરણ નાગ
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) રાત્રે 11:04 પછી મકર (ખ.જ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે
પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે
આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો
કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું
વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે
પરિવારમાં પરમ શાંતિ જળવાશે
અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું
કામના બોજામાંથી મુક્ત થશો
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે
કામકાજમાં સાધારણ તકલીફો રહેશે
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે
સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે
કર્ક (ડ.હ.)
નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે
નજીકના સંબંધીઓથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
કરેલા કાર્યોમાં સફળતા મળશે
ADVERTISEMENT
સિંહ (મ.ટ.)
શેરબજારમાં સારો લાભ મેળવશો
શત્રુઓ ઉપર વિજય મેળવશો
ધંધાના કામમાં સારો લાભ થશે
પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે
કન્યા (પ.ઠ.ણ.)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે
આવકમાં સાધારણ વધારો થશે
પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે
અકારણ ચિંતાથી કામ બગડશે
ADVERTISEMENT
તુલા (ર.ત.)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે
જૂના મિત્રોથી મુલાકાત થશે
તબિયત માટે સારો સમય નથી
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
વૃશ્ચિક (ન.ય.)
કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે
શેરબજારમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે
ADVERTISEMENT
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે
શત્રુપક્ષથી સાવધાની રાખવી
મકર (ખ.જ.)
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે
રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે
રાજકીય કામ ધ્યાનથી કરવું
સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે
ADVERTISEMENT
કુંભ (ગ.સ.શ.ષ.)
વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે
આપના આત્મબળમાં વધારો થશે
જૂની પરેશાનીમાંથી રાહત મળશે
આવકના નવા સ્ત્રોત ઉભા થશે
મીન (દ.ચ.ઝ.થ.)
પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે
કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે
પારિવારિક શાંતિ જણાશે
જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે
શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1:30 થી 3:00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.