કામની વાત / 1 જાન્યુઆરી 2021થી બદલાઈ જશે 10 નિયમ, જાણો કરોડો લોકોને થશે કેવી અસર

10 rules changing from january 1 2021 everything you need to know in details

1 જાન્યુઆરી 2021થી અનેક નિયમોમાં ફેરફાર આવવા જઈ રહ્યો છે જેની સીધી અસર સામાન્ય માણસ પર થશે. ચેક પેમેન્ટથી લઈને ફાસ્ટેગ, UPI પેમેન્ટ સિસ્ટમ અને GST રિટર્નના અનેક નિયમોમાં ફેરફાર આવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ