ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 10 killed in horrific accident on Nadiad highway
Last Updated: 04:11 PM, 17 April 2024
ADVERTISEMENT
નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી. તે સમયે અકસ્માત સર્જાતા 5 થી વધુ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટનાં સર્જાતા ફરી એક વખત હાઈવે રક્તરંજીત થવા પામ્યો હતા.
ADVERTISEMENT
108 ની બે એમ્બ્યુલન્સ પણ ઘટનાં સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા અમદાવાદનાં એક જ પરિવારનાં 5 થી વધુ લોકોનાં મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હોવાની જાણ એક્સપ્રેસ હાઈવેની પેટ્રોલિંગ ટીમને થતા પેટ્રોલિંગ ટીમ પણ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી હતી. તેમજ 108 ની બે એમ્બ્યુલન્સ પણ ઘટનાં સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT