બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / 1 Click News know latest updates of today afternoon

Special News / 1 Click News : અફઘાનિસ્તાન મામલે મોદી સરકાર એક્શનમાં, નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહાર

Kiran

Last Updated: 04:23 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 4 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...


1. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો મુદ્દે વિદેશ મંત્રાલયે બોલાવી બેઠક

  • ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા બેઠક બોલાવી 
  • એક વિમાન બપોરે કાબુલ માટે કરવાનું હતું ટેક ઓફ
  • એર ટ્રાફિકના કારણે વિમાને ટેક ઓફ ન કરી શક્યું
  • કાબુલ એરપોર્ટ પર રન -વે પર લેન્ડિંગ સમસ્યા
  • સૈન્ય સાથે મોકલી શકે છે ભારત એક સાથે બે વિમાન
  • એર ઇન્ડિયાના બે વિમાન રખાયા છે સ્ટેન્ડ બાય
  • ભારતીય નાગરિકોને પરત લાવવા ભારત સજ્જ
  • અફઘાનિસ્તાન છોડવા લોકો કોઇ પણ હદે જવા તૈયાર
  • અફઘાન છોડવા પ્લેન ઉપર લટક્યા અફઘાન નાગરિકો
  • પ્લેનના ટેક ઓફ બાદ નીચે પડતા 3 લોકો કેમેરામાં થયા કેદ
  • અફઘાનિસ્તાનથી ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

2. કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ

  • કાબુલ એરપોર્ટ પર બ્રિટીશ આર્મીએ કર્યું ફાયરિંગ
  • અફઘાનિસ્તાનના કોન્ટ્રાક્ટર પર કર્યું ફાયરિંગ
  • રાજદૂત અને નાગરિકોને લેવા માટે ગઈ છે બ્રિટીશ આર્મી
  • કોન્ટ્રાક્ટરે પ્લેનમાં ઘુસવાનો પ્રયાસ કરતા કર્યું ફાયરિંગ
  • કાબુલ એરપોર્ટ પર ફાયરિંગમાં 5 લોકોના મૃત્યુ
  • કાબુલમાં અનેક સ્થળોએ લૂંટફાટની પણ ઘટના બની
  • બુરખો ન પહેર્યો હોવાથી તાલિબાને મહિલાઓ પર ફાયરિંગ કર્યું 
  • તાલિબાનના ફાયરિંગના જવાબમાં અમેરિકી સૈનિકોએ ફાયરિંગ કર્યું
  • હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સૈનિકોના કંટ્રોલમાં છે
  • કાબુલ છોડવા માટે હજારોની સંખ્યામાં લોકો એરપોર્ટ પર પહોંચી રહ્યા છે
  • ફ્લાઈટમાં ધક્કા-મુક્કી કરતા અમેરિકી સેનાએ હવામાં કર્યુ ફાયરિંગ 
  • અમેરિકા કાબુલ એરપોર્ટ પર 6 હજાર સૈનિક તૈનાત કરશે


3. અફઘાનિસ્તાન મુદ્દે ભારતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા

  • ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પ્રતિક્રિયા
  • અફઘાનિસ્તાનના ભવિષ્ય વિશે કઈ ન કહી શકાય
  • અમે હવે કોઈ યુદ્ધ નથી ઈચ્છતાઃ અફઘાન વિદ્યાર્થી
  • અશરફ ગનીએ લોકો માટે નિર્ણય કર્યો છેઃ અફઘાન વિદ્યાર્થી
  • અમારે વતન પરત જવું જોઈએઃ અફઘાન વિદ્યાર્થી
  • અમે લોકો જ અફઘાનિસ્તાનની સ્થિતિ સુધારી શકીએ: વિદ્યાર્થી

4. અમિત ચાવડાના નિવેદન પર નીતિન પટેલની પ્રતિક્રિયા

  • લોકોના પ્રશ્નો અને માંગણીઓનું નિરાકરણ લાવીએ છીએ: DyCM
  • અમારી સરકારની 5 વર્ષની ઉજવણી અમે લોકો વચ્ચે જઇને કરી
  • કોંગ્રેસ આમ પણ હતાશ અને ગભરાયેલી છે
  • કોંગ્રેસ આ જન આશિર્વાદની સામે વિરોધ રેલી કાઢવાની છે
  • શ્રીનગરના લાલચોકમાં કોંગ્રેસના શાસનમાં કઇ થઇ શકતું નહતું
  • કાલે ત્યાં પ્રથમ વખત ઉજવણી થઇ, સારા કાર્યોમાં વિઘ્ન નાખે છે કોંગ્રેસ

5. DyCM નીતિન પટેલનું વેક્સિનેશનને લઇ નિવેદન

  • DyCM નીતિન પટેલે વેક્સિનનો બીજો ડોઝ લીધો
  • અમદાવાદની સોલા સિવિલ ખાતે DyCMને લીધો બીજો ડોઝ 
  • રાજ્યમાં સરકાર દ્વારા વેક્સિન આપવાનું કામ ચાલી રહ્યું છે 
  • રાજ્યમાં દરરોજ 6 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે છે
  • ગુજરાતમા 4 કરોડથી વધુ વેક્સિનના ડોઝ અપાયા
  • રાજ્યને વધુ વેક્સિનનો જથ્થો મળે તે માટે સતત પ્રયાસ ચાલુ છે
  • વેક્સિન ડોઝ વધુ ફાળવવા મંત્રી મનસુખ માંડવિયાને અપીલ કરી  
  • ગુજરાત પાસે હાલ 13 લાખ વેક્સિન ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે
  • હેલ્થ બાબતે ફરી તમામ હોસ્પિટલ કાર્યરત થઈ ગયી છે
  • વેક્સિનેશનમાં કોઈ રહી ગયા હોય તો લઈ શકે છે
  • વેપારી એસોસિએશન માટે 2 વખત મુદ્દત વધારી છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ