બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / youtube playables is rolling out yours can play in youtube apps
Last Updated: 01:15 PM, 27 November 2023
ADVERTISEMENT
યૂટ્યૂબનો બહોળો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યૂઝર્સ યૂટ્યૂબ પર વિડીયો, સોન્ગ અને રીલ્સ જોતા હોય છે. હવે તમે યૂટ્યૂબ પર ગેમ્સ પણ રમી શકો છો. વિડીયો પ્લેટફોર્મ યૂટ્યૂબ પર એક નવું ફીચર રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચરનું નામ youtube playables છે. અહીંયા youtube playables વિશે જણાવવામાં આવ્યું છે.
અલગ એપ્લિકેશનની જરૂર નહીં
youtubeના આ ફીચરની મદદથી યૂઝર્સ અલગ અલગ ગેમ્સનું એક્સેસ મેળવી શકશે. જે માટે અલગગ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવાની જરૂર નહીં રહે.
ADVERTISEMENT
એપ્લિકેશન અને વેબનું એક્સેસ મળશે
યૂઝર્સ youtube એપ્લિકેશન પર playables રમી શકશે. આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
ટેસ્ટિંગ
Playables ફીચર પર અલગ અલગ ગેમ્સનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમ કે, angry birds: Showdown, Cannon Balls 3D, પઝલ ગેમ્સ તથા અન્ય ગેમ્સ પણ શામેલ છે.
ADVERTISEMENT
Youtube પર ગેમ કેવી રીતે રમવી?
Youtube પર આ ફીચર રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. અનેક લોકો પાસે તેની અપડેટ પણ આવી ગયું છે. આ ફીચર Youtube premium સબસ્ક્રાઈબર યૂઝ કરી શકશે.
ઓપ્શન ક્યાં મળશે?
ADVERTISEMENT
OSને મળશે સપોર્ટ
Youtubeનું આ ગેમિંગ ફીચર, એન્ડ્રોઈડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરનાર હેન્ડસેટ પર મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.