બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / young man from Karsangarh village of Radhanpur in Patan died due to dengue

રોગચાળો / પાટણમાં ડેન્ગ્યુથી પ્રથમ મોત, ગામ લોકોએ યુવાનની લાશ ખાટલા પર મુકી બનાવ્યો વીડિયો, આરોગ્ય વિભાગ નિદ્રામાં

Dinesh

Last Updated: 11:31 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Patan Dengue death : પાટણ જિલ્લામાં ડેન્ગ્યુથી પ્રથમ મોતનો કિસ્સો સામે આવ્યો છે, રાધનપુરના કરસનગઢ ગામના યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત થતાં ગામના આગેવાનોએ યુવાનની લાશ ખાટલા પર મુકી પોતાની આપવીતી રજૂ કરતો વીડિયો બનાવ્યો છે

  • પાટણ જિલ્લામાં ડેન્ગ્યુથી પ્રથમ મોતનો કિસ્સો સામે આવ્યો 
  • રાધનપુરના કરસનગઢ ગામના યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત
  • ગામડાઓમાં ડેન્ગ્યુના કેસ હોવા છતા આરોગ્ય વિભાગ નિદ્રામાં

Patan Dengue death : વરસાદની મોસમ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ ચાળો તીવ્રગતિએ વધ્યો હોય તેવુ જણાઈ રહ્યું છે. પાટણ જિલ્લામાં ડેન્ગ્યુથી પ્રથમ મોતનો કિસ્સો સામે આવ્યો છે. રાધનપુરના કરસનગઢ ગામના યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું છે.

આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં ?
જુમાભાઈ મધરા નામના યુવાનનું ડેન્ગ્યુના કારણે અવસાન થતાં પંથકમાં શોકનો માહોલ છવાયો છે તેમજ પરિવાર પર આફતના વાદળો ઘેરાયા છે. ગામના આગેવાનો યુવાનની લાશ ખાટલા પર મુકી પોતાની આપવીતી રજૂ કરતો વીડિયો બનાવ્યો છે. તો બીજી તરફ રાધનપુરના ગામોમાં ડેન્ગ્યુના કેસ હોવા છતા આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવું પણ જણાઈ આવ્યું છે. 

ગામલોકોએ આપવીતી રજૂ કરી
ગામલોકોએ આપવીતી રજૂ કરતા કહ્યું કે, અમારા ગામમાં આ ભાઈને ડેગ્યુંના લક્ષણો જણાતા અમે દવાખાને લઈ ગયા હતાં. પરંતુ ત્યાં માંડ એકાદ બોટલ ચડી અને આ ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. અમારા અને આજુબાજુના ગામમાં ડેગ્યુના મચ્છરો ઘણા છે જેને લઈ અમે રજૂઆતો પણ કરી છે તેમજ આ વીડિયો મારફતે વિનંતી કરી છીએ તે દિશામાં સરકાર કામ કરે. અમારા આ વિસ્તારમાં ડેગ્યું રોગ આવ્યો છે. જેને લઈ આરોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી પણ ગ્રામલોકોએ માંગ કરી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ