બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ જન્માષ્ટમીએ જો તમારી રાશિ મુજબ અપનાવશો આ ઉપાય, તો થશે ભગવાન શ્રીકૃષ્ણની અપાર કૃપા

photo-story

12 ફોટો ગેલેરી

ધર્મ / આ જન્માષ્ટમીએ જો તમારી રાશિ મુજબ અપનાવશો આ ઉપાય, તો થશે ભગવાન શ્રીકૃષ્ણની અપાર કૃપા

Last Updated: 09:52 AM, 23 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Janmashtami Upay: આ વર્ષે 26 ઓગસ્ટના શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે અને ખાસ કરીને કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મંદિરોને શણગારવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને ઉપવાસ કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે રાશિ પ્રમાણે ઉપાય કરશો તો તમને લાભ થશે.

1/12

photoStories-logo

1. મેષ રાશિ

મેષ રાશિ વાળાએ જન્માષ્ટમીના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન કૃષ્ણની પૂજા કરો. તેમને કુમકુમ તિલક લગાવો અને તેમને ગુલાબી રંગના વસ્ત્રો અર્પણ કરો. પ્રસાદમાં લોટની પંજીરી ચઢાવો. આ ઉપાયથી તમારા જીવનમાં દુખો અને સંકટો દૂર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોએ આઠમે બાળ ગોપાલને દૂધ અને મધથી સ્નાન કરાવવું જોઈએ અને પીળા ચંદનનું તિલક લગાવવું જોઈએ. તમે શુદ્ધ દૂધથી બનેલી મીઠાઈઓ અર્પણ કરી શકો છો અને રાધા રાની સાથે ભગવાન કૃષ્ણની પૂજા પણ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/12

photoStories-logo

3. મિથુન રાશિ

જે લોકોની રાશિ મિથુન છે તેમણે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને લાલ ચુનરી અને ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ. આ ઉપાયથી તમે વહેલા લગ્ન અને ઈચ્છિત જીવનસાથીનું સુખ મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોએ શ્રીકૃષ્ણને શંખમાં પાણી ભરીને સ્નાન કરાવવું જોઈએ અને પછી તેમને ગંગા જળથી સ્નાન કરાવવું જોઈએ. પ્રસાદમાં ચણાના લોટની પંજરી અવશ્ય સામેલ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/12

photoStories-logo

5. સિંહ રાશિ

જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો. કોથમીર પણ ચઢાવો. આમ કરવાથી તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ બાળ ગોપાલને ગંગા જળમાં દૂધ મિક્સ કરીને સ્નાન કરાવવું જોઈએ. લીલા રંગના વસ્ત્રો ચઢાવો અને પ્રસાદમાં દહીં અને પંજીરીનો સમાવેશ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/12

photoStories-logo

7. તુલા રાશિ

તુલા રાશિના લોકોએ લાડુ ગોપાલને દૂધથી સ્નાન કરાવવું જોઈએ અને પીળા ચંદનનું તિલક લગાવવું જોઈએ. લાલ રંગના વસ્ત્રો પહેરો અને પ્રસાદમાં ખીરનો સમાવેશ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોએ બાળ ગોપાલને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. પીળા વસ્ત્રોમાં પૂજા કરો અને પ્રસાદમાં નારિયેળ બરફીનો સમાવેશ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/12

photoStories-logo

9. ધનુ રાશિ

ધનુ રાશિના લોકોએ બાળ ગોપાલને દહીં અને મધથી સ્નાન કરાવવું જોઈએ. લાલ કપડાં પહેરી શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઇએ.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. મકર રાશિ

જન્માષ્ટમીના દિવસે મકર રાશિના લોકોએ બાળ ગોપાલને કાચા દૂધથી સ્નાન કરાવવું જોઈએ અને તેમની પૂજા કર્યા પછી લોટની થાળી અર્પણ કરવી જોઈએ. આ સાથે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/12

photoStories-logo

11. કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોએ ભગવાનને દૂધથી સ્નાન કરાવવું, લીલા વસ્ત્રો ચઢાવો અને ચણાના લોટના લાડુ ચઢાવો. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. મીન રાશિ

મીન રાશિના લોકોએ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને જળથી સ્નાન કરાવવું અને દૂધથી બનેલી મીઠાઈઓ ચઢાવીને તેમની પૂજા કરવી. (નોધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. અમે આ સંદર્ભે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. અપનાવતા પહેલા આ ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami 2024 Religion News janmashtami upay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ