ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Yellow Saree woman Reena Dwivedi video goes viral

VIDEO / 'ચૂંટણી આવી રહી છે...' પીળી સાડીવાળી મહિલાનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું- ધમાલ મચાવી દીધી

Published By: Vidhata

Last Updated: 03:03 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીળી સાડીવાળી મહિલા તરીકે પ્રખ્યાત રીના દ્વિવેદીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આમાં પીળી સાડીવાળી મહિલાનો ગજબ અંદાજ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

ચૂંટણીનું નામ પડતાની સાથે જ લોકોને પીળી સાડીવાળી મહિલા યાદ આવી જાય છે. ત્યારે હવે પીળી સાડીવાળી મહિલાનો એક વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પીળી સાડીવાળી મહિલા તરીકે જાણીતી રીના દ્વિવેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. પીળી સાડીવાળી મહિલા ગજબ અંદાજમાં જોવા મળી રહી છે. આ સાથે તેમણે એ પણ કહી દીધું છે કે ચૂંટણી આવી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો 

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પીળી સાડીવાળી મહિલાની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં રીના દ્વિવેદી બૂથમાંથી EVM લઈને જતી જોવા મળી હતી. આ પછી લોકોએ તેને ઇન્ટરનેટ પર ખૂબ સર્ચ કરી હતી. 2019 પછી, 2022ની યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેની તસવીરો વાયરલ થઈ હતી. ત્યારબાદ તે લખનઉના મોહનલાલગંજ વિધાનસભાના બૂથ પર જોવા મળી હતી. લોકસભા ચૂંટણી 2024 આવી રહી છે ત્યારે રીના દ્વિવેદીનો વીડિયો વાયરલ થયો છે. જુઓ વીડિયો-

 

વધુ વાંચો: ભારતના સ્માર્ટફોનમાં આવ્યો ખતરનાક 'વાયરસ', ચોરી લેશે માહિતી, એપલે આપી મોટી ચેતવણી

આ વીડિયો શેર કરતાં રીના દ્વિવેદીએ કેપ્શનમાં લખ્યું છે, 'ચૂંટણી આવી રહી છે મિત્રો, તમને શું લાગે છે?' આ પછી લોકોએ આ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું. તેના આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે. તેનો વીડિયો ખૂબ જ ઝડપથી જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં ફોટો વાયરલ થયા બાદ રીના દ્વિવેદીની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Election Officer Reena Dwivedi Yellow Saree woman viral video પીળી સાડીવાળી મહિલા રીના દ્વિવેદી Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ