બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Wow your surety.! Sitting comfortably cross-legged in the police station...: Why VIP treatment to Nabeera's father?

ઈસ્કોન અકસ્માત / વાહ તમારી ખાતરદારી.! પોલીસ સ્ટેશનમાં આરામથી પગ પર પગ ચડાવીને બેસવાનું...: નબીરાના બાપને VIP ટ્રીટમેન્ટ કેમ?

Vishal Khamar

Last Updated: 08:48 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ તેમજ તેનાં પિતા સહિત બે યુવકો તેમજ ત્રણ યુવતિઓની પણ અટકાયત કરી છે. ત્યારે પોલીસ દ્વારા તથ્યનાં પિતાને પોલીસ સ્ટેશનમાં VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે.

  • હત્યારાના પિતાને VIP ટ્રીટમેન્ટ
  • પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞેશની આવભગત
  • ગંભીર ગુનાના આરોપીને ખુરશીમાં બેસાડ્યો!

 અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં તથ્ય પટેલે 9 લોકોનાં મોત નિપજાવ્યા છે. જે અંગેની જાણ તેનાં પિતાને થતા તેનાં પિતા પ્રજ્ઞેશ પટેલ પોતાનાં દિકરાને બચાવવા માટેનાં પ્રયત્નો કરી રહ્યા હતા. હત્યારા તથ્યનાં પિતા પ્રજ્ઞેશ પટેલને પોલીસ દ્વારા VIP  ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદની સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આરોપીની આવભગત! તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશને પોલીસ સ્ટેશને ખુરશીમાં બેસાડ્યા હતા. આ એ જ માલેતુજાર છે જેની સામે પણ ગંભીર ગુના નોંધાયા છે. પોલીસ સ્ટેશનમાં લાજશરમ વગર પ્રજ્ઞેશ પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો. ત્યારે પ્રજ્ઞેશ મીડિયાનાં કેમેરાને જોઈને તરત જ ખુરશીમાંથી ઉભો થઈ જાય છે. જે વીડિયોમાં તમે જોઈ શકો છો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ