બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / મુંબઈ / અજબ ગજબ / VIDEO : છોકરીએ સ્કૂટી પરથી ઉતરીને પેટ્રોલ પંપ વાળા સામે પેન્ટ ઉતાર્યું, પ્રાઈવેટ પાર્ટ દેખાડ્યો

છોકરીનો શરમ કાંડ / VIDEO : છોકરીએ સ્કૂટી પરથી ઉતરીને પેટ્રોલ પંપ વાળા સામે પેન્ટ ઉતાર્યું, પ્રાઈવેટ પાર્ટ દેખાડ્યો

Last Updated: 05:52 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં પેટ્રોલ પંપ પર એક મહિલાની અશ્લિલ હરકતનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હવે પેટ્રોલ પંપ પર પણ અશ્લિલતા સામે આવી છે. પેટ્રોલ પુરાવવા આવેલી એક મહિલાએ સ્કૂટી પરથી ઉતરીને તરત પેટ્રોલ પંપવાળા યુવાન સામે પોતાનું પેન્ટ ઉતારી દીધું હતું અને પોતાનો પ્રાઈવેટ પાર્ટ દેખાડતી જોવા મળી હતી. પેટ્રોલ પંપવાળો અને બીજા વાહન ચાલકોએ મહિલાની હરકતથી ચોંકી ઉઠ્યાં હતા અને શરમ લાગી હતી. આ પછી પેટ્રોલ પંપવાળાએ આંગળી દેખાડીને એક દિશા ચીંધી હતી. પેન્ટ ઉતાર્યાં બાદ તરત મહિલાએ તે પહેરી લીધું હતું અને પેટ્રોલ પુરાવીને રવાના થઈ ગઈ હતી. સમજાતું નથી કે તેણે આવું શા માટે કર્યું.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

પેટ્રોલ પંપ પર પેન્ટ ઉતારતી સ્કૂટીવાળી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો પણ વીડિયો જોઈને ચોંકી ઉઠ્યાં હતા. મહિલાએ પેટ્રોલ પર આવું કેમ કર્યું અને તેણે પોતાનો પ્રાઈવેટ પાર્ટ દેખાડવાની કેમ ફરજ પડી? તે ચર્ચાનો વિષય બન્યો છે.

વધુ વાંચો : બે શખ્સોના રેપથી ગર્ભવતી બની, જોડિયા બાળકો જન્મ્યાં તો માતાપિતાએ 4 લાખમાં વેચ્યાં

મેટ્રો બાદ લોકોને મળ્યું નવું નજરાણું

ઉલ્લેખનીય છે દિલ્હી અને મુંબઈ મેટ્રોમાં અશ્લિલતાની પાર વગરની ઘટનાઓ બની ચૂકી છે પરંતુ પહેલી વાર પેટ્રોલ પંપ પર આવી હરકત સામે આવી છે. હાલમાં ઈન્ટરનેટ પર આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ